Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે 'લલીતા પંચમી', જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે 'લલીતા પંચમી', જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

કેવો રહેશે આજનો દિવસ વાંચો આજનાં શુભ ચોઘડિયા

Navratri 2022: આજે શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ છે. શુભ મુહૂર્તની વાત કરીએ તો, શુભ ચોઘડીયા – સવારે 6.31થી 11.00, બપોરે 12.29થી 1.59 છે. આજે લલીતા પંચમી પણ છે.

  ધર્મભક્તિ ડેસ્ક: આજે 29 સપ્ટેમબર, 2022 ગુરુવાર એટલે કે આસો સુદ ચોથ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. રોગના નાશ માટે ક્યો મંત્ર જાપ કરવો ? માતા આદ્યશક્તિ જગદંબા શક્તિસ્વરૂપા છે. માતાજી પાસે અદભુત અને અખૂટ શક્તિ છે. આ શક્તિ દ્વારા માતાજી તેમના ભક્તોને આધિ-વ્યાધિ-ઉપાધીમાંથી ઉગારવા સમર્થ છે. જો તમે કોઈ રોગમાં સપડાયેલા હોવ તો ઉપચારની સાથે સાથે આધ્યાત્મિકશક્તિનું બળ પણ મેળવજો. અહીં આપેલો આ માતાજીનો મંત્ર ખૂબ જ સાત્ત્વિક છે.

  रोगनशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान्सकलानभीष्टान् ।
  त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति ।।

  તા. 30-9-2022, શુક્રવાર
  તિથિ – આસો (આશ્વિન) સુદ પાંચમ, સંવત 2078
  આજે પાંચમું નોરતું
  આજે સ્કંદમાતાનું પૂજન કરવું
  સૂર્યોદય – 6.31
  સૂર્યાસ્ત – સાંજે 6.28
  રાશિ – વૃશ્ચિક (ન,ય)
  નક્ષત્ર – અનુરાધા
  યોગ – પ્રીતિ
  કરણ – બવ, સવારે 11.25થી બાલવ
  ચંદ્રોદય – સવારે 10.24
  ચંદ્રાસ્ત – રાત્રે 9.48
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.53 થી 4.41 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમૃત ઘટી – સવારે 4.31થી 6.07
  ગોધૂલી – સાંજે 6.16થી 6.40
  ગુલીક – સવારે 8.00થી 9.23, રાત્રે 1.58થી 3.28
  યમઘંટક – સવારે 8.43થી 9.27
  રાહુકાલ – બપોરે 10.58થી 12.27
  વિજય મુહૂર્ત – બપોરે 12.00થી 12.47  દિન વિશેષ –
  • વિનાયક ચતુર્થી
  • ભદ્રા બપોરે 12.51થી 12.10
  • શુભ ચોઘડીયા – સવારે 6.30થી 8.00, બપોરે 11.00થી 3.30, સાંજે 4.59થી રાત્રે 9.30
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Shubh muhurat

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन