Home /News /dharm-bhakti /

આજનું પંચાંગ, 03 જુલાઇ 2022: આજે સવારના સમયે નથી શુભ ચોઘડિયા શુભ કામ ટાળજો

આજનું પંચાંગ, 03 જુલાઇ 2022: આજે સવારના સમયે નથી શુભ ચોઘડિયા શુભ કામ ટાળજો

આજનું પંચાંગ 3 જુલાઇ 2022

Aaj Nu Panchang: કોઈપણ કપરી ઘડીમાં મનુષ્યનું આત્મબળ મજબૂત હોય તો પરિસ્થિતિ સરળ બની જતી હોય છે. મજબૂત આત્મબળ આપણને સૂર્યદેવ જ અર્પણ કરી શકે છે માટે તેમનો રાજીપો મેળવવા માટેના કેટલાક ઉપાય મેં અહીં દર્શાવ્યા છે. શ્રદ્ધા અને એકાગ્રતાથી આ શાક્ત્રોક્ત ઉપાય કરશો તો આપને પણ સાત્ત્વિક અનુભૂતિ થશે.

વધુ જુઓ ...
    ધર્મ ભક્તિ ડેસ્ક: 3 જુલાઈ 2022, રવિવાર. આજનાં દિવસ, (Aaj Nu Panchang) ચોઘડિયા અને શુભ અશુભ કાળ વિશે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે કે, આજના દિવસે જો કોઈ શુભકાર્ય કરવું હોય તો ટાળજો. રવિવારની ગણતરી આમ તો ક્રૂર વારમાં થાય છે પણ છેવટે તો સૂર્યદેવનું પ્રતિપાદન કરે છે. માટે, આ દિવસે સૂર્યદેવને રીઝવવાનો પ્રયત્ન કરીશું તો આપણું આત્મબળ મજબૂત રહેશે. કોઈપણ કપરી ઘડીમાં મનુષ્યનું આત્મબળ મજબૂત હોય તો પરિસ્થિતિ સરળ બની જતી હોય છે. મજબૂત આત્મબળ આપણને સૂર્યદેવ જ અર્પણ કરી શકે છે માટે તેમનો રાજીપો મેળવવા માટેના કેટલાક ઉપાય મેં અહીં દર્શાવ્યા છે. શ્રદ્ધા અને એકાગ્રતાથી આ શાક્ત્રોક્ત ઉપાય કરશો તો આપને પણ સાત્ત્વિક અનુભૂતિ થશે.

    ચંદ્રમાસ અષાઢ સુદ ચોથ, સંવત 2078
    સાંજે 5.07 પછી સાતમ
    ચંદ્રરાશિ કર્ક (ડ,હ), સવારે 6.30થી સિંહ
    નક્ષત્ર આશ્લેષા, સવારે 6.30થી મઘા
    યોગ વજ્ર, બપોરે 12.06થી સિદ્ધિ
    કરણ વિષ્ટી, સાંજે 5.07થી બવ
    બ્રહ્મમુહૂર્ત સવારે 4.35 થી 5.17 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય સવારે 5.59.18
    સૂર્યાસ્ત સાંજે 7.28.06
    ચંદ્રોદય સવારે 9.19
    ચંદ્રાસ્ત સાંજે 10.47
    ગોધૂલી સાંજે 7.08થી 7.32 (શુભ સમય)
    ગુલીક સવારે 5.40 થી 7.10
    રાત્રે 11.20 થી 0.40
    યમઘંટક બપોરે 3.09 થી 3.59
    રાહુકાળ સાંજે 4.30 થી 6.00
    વિજય મુહૂર્ત બપોરે 12.31 થી 12.55

    આ પણ વાંચો-Shani Vakri 2022: 11 દિવસ બાદ 6 મહીના માટે શનિનાં પ્રકોપથી આઝાદ થશે આ 5 રાશિઓ, આ દરમિયાન કરો આ કામ
    આજનાં દિવસે ખાસ
    • સવારે 5.00 થી સાંજે 5.06 સુધી અશુભ સમય
    • વિનાયક ચતુર્થી
    • શુભ સમય – સવારે 7.46 થી 9.25, બપોરે 2.22 થી સાંજે 4.01, સાંજે 7.20 થી 8.41
    • સૂર્યદેવની પૂજા કરવી
    • આદિત્યહૃદયનું સ્તોત્ર સાંભળવું અથવા બોલવું
    • સૂર્યદેવને ચંદન મિશ્રિત જળની અંજલિ આપવી
    • બપોરના ભોજનમાં દાડમના દાણા જમવા

    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Rahukal, Vinayaka chaturthi 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन