ધર્મભક્તિ ડેસ્ક: આજે 11 સપ્ટેમબર, 2022 એટલે કે ભાદરવા વદ પ્રતિપદા છે. આજે રવિવારનો દિવસ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે કોઇપણ કાર્ય કરતાં પહેલાં શુભ મુહૂર્ત, શુભ સમય, અશુભ સમયનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જેથી કાર્ય શુભ થાય. જો આપ પંચાંગ જોઇને શુભ કાર્ય કરો છો તો આપનું કાર્ય વગર કોઇ મુશ્કેલીએ સંપન્ન થશે. અને ફળશે. કાર્ય શુભ થશે. અને આપને સફળતા મળશે. આજે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે.
તા. 10-9-2022, રવિવાર તિથિ – ભાદરવા વદ એકમ 01.14 બાદ બીજ
*ભાદરવા માસનું નામ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર પરથી પડ્યું છે. સૂર્યોદય – 5.42 AM સૂર્યાસ્ત – 06.07 PM રાશિ – કુંભ (ભ,ધ,ફ,ઢ) નક્ષત્ર – પૂર્વાભાદ્રપદ યોગ – શૂલ 11.59 સુધી કરણ – કૌલવ, બપોરે 13.16 સુધી, જે બાદ તૈતીલ ચંદ્રોદય – 6.58 PM ચંદ્રાસ્ત – 6.22 AM બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.10 થી 4.52 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય) અભિજીત મુહૂર્ત- 11.30 AM થી 12.19 PM અમૃત ઘટી – 02:24 AM, Sep 12 થી 03:55 AM, Sep 12 ગોધૂલી – 05.54 PM 06.18 PM ગુલીક – સવારે 7.59થી 9.31, રાત્રે 2.01થી 3.28 યમઘંટક – સાંજે 4.25થી 5.11 રાહુકાલ – સવારે 11.04થી 12.36 વિજય મુહૂર્ત – બપોરે 01:59 PM થી 02:48 PM
દિન વિશેષ- સર્વાર્થ સિદ્ધિ યોગ- 08.08 AMથી 05.43 AM અભિજીત મુહૂર્ત- 11.30 AM થી 12.19 PM • શુભ ચોઘડિયા – સવારે 6.27થી 11.04, બપોરે 12.36થી બપોરે 2.09, સાંજે 5.14થી 6.46
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર