Home /News /dharm-bhakti /આજનું પંચાગ, 11 જાન્યુઆરી 2022: આજે કરો હનુમાનજીની પૂજા, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ
આજનું પંચાગ, 11 જાન્યુઆરી 2022: આજે કરો હનુમાનજીની પૂજા, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ
આજનું પંચાગ
આજનું પંચાગ (Aaj Nu Panchang): આજે 11 જાન્યુઆરી દિવસ મંગળવારનો છે. આજે પોષ મહિના (Paush Month)નો શુક્લ પક્ષની નવમી તિથિ છે. આજે મંગળવારનાં દિવસે હનુમાનજી (Lord Hanuman)ની પૂજા કરવામાં આવે છે. આજે પ્રાત: સ્નાન બાદ સૂર્ય દેવને જળ અર્પિત કરો, તે બાદ હનુમાનજીની પૂજા કરો, જે દરમિયના હનુમાનજીને સિંદૂર ચઢાવો, ચણાનાં લોટનાં લાડુ અને લાલ રંગનાં પુષ્પ અર્પિત કરો.

સ્કંદ પુરાણ (Skand Puran) અનુસાર, મંગળવારનાં દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ કારણે આ દિવસની પૂજા થાય છે. આ દિવસે સાચા મનથી પૂજા કરવા પર બજરંગબલીની ખાસ કૃપા રહે છે. મંગળવારનો ઉપવાસ રાખવાથી શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. બજરંગબલી સંકટહર્તા છે તેથી તમમામ સંકટો પણ દૂર કરે છે. આજ કારણ છે તેઓ સંકટમોચન (Sankatmochan) પણ કહેવાય છે. આવો જાણીએ આજનાં દિવસનાં શુભ અને અશુભ મુહૂર્ત અને જાણીએ ગ્રહોની ચાલ
હિન્દૂ માસ અને વર્ષ શક સંવત– 1943 પ્લવ વિક્રમ સંવત – 2078 કાળી સંવત – 5122 દિવસ કાળ – 10:22:16 માસ અમાંત – પોષ માસ પૂર્ણિમાંત– પોષ શુભ સમય – 12:04:48 થી 12:46:18 સુધી
અશુભ સમય (અશુભ મુહૂર્ત) દુષ્ટમુહર્ત– 12:46:18 થી 13:27:47 સુધી, 14:50:45 से 15:32:14 સુધી કુલિક – 14:50:45 થી 15:32:14 સુધી કંટક – 09:18:52 થી 10:00:21 સુધી રાહુકાલ – 15:29 થી 16:51 સુધી કાલવેલા/ અર્દ્ધયામ – 10:41:50 થી 11:23:19 સુધી યમ ઘંટ – 11:23:48 થી 12:47:18 સુધી યમ ગંડ – 11:07:46 થી 12:25:33 સુધી ગુલિક કાળ – 12:47 થી 14:08 સુધી
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર