Home /News /dharm-bhakti /

આજનું પંચાગ, 1 જુલાઇ 2022: આજે કરો લક્ષ્મી પૂજા, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

આજનું પંચાગ, 1 જુલાઇ 2022: આજે કરો લક્ષ્મી પૂજા, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

આજનું પંચાગ

આજનું પંચાંગ (Aaj Nu Panchag) આજે 1 જુલાઇ છે. અને અષાઢી બીજની તિથિ છે. આજે રથયાત્રા (Rathyatra 2022) છે. શુક્રવાર હોવાથી આજે માતા લક્ષ્મીની પૂજા પણ ખાસ કરવી, તેમની કૃપાથી ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

    1 જુલાઈ 2022, શુક્રવાર, શુક્રવારની શુભ દિવસમાં ગણના થાય છે.  આચાર્ય શ્રી અમિત ત્રિવેદીનાં જણાવ્યાં અનુસાર  આજે રથયાત્રાનો (Rathyatra 2022) ઉત્સવ હોવાથી આ દિવસ વિશેષ શુભત્વ પામે છે. આજના દિવસે મહાલક્ષ્મી દેવીની (Ma Laxmi Puja) પૂજા ઉપાસના કરવાથી અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ થશે. આજે ભગવાન જગન્નાથ (Bhagwan Jagannath)  નગરચર્યાએ પધારવાના હોવાથી આજે શ્રીપુરૂષસૂક્તનો પાઠ કરવો પણ અતિ શુભફળ દાતા રહેશે. ઘરમાં તુલસીના છોડની પૂજા અવશ્ય કરવી. જો ઘરમાં તુલસીનો છોડ ન હોય તો આજના શુભ દિવસે અવશ્ય લાવવો જેનાથી, ઘરની સઘળી નકારાત્મક ઊર્જા નાશ પામશે.

    ચંદ્રમાસ અષાઢ સુદ બીજ, સંવત 2078
    ચંદ્રરાશિ કર્ક (ડ,હ)
    નક્ષત્ર પુષ્યયો
    ગવ્યાઘ્રાત, સવારે 9.51થી હર્ષણ
    કરણ કોલવ
    સૂર્યોદય સવારે 5.59
    સૂર્યાસ્ત સાંજે 7.27
    ચંદ્રોદય સવારે7.40
    ચંદ્રાસ્ત સાંજે 7.21
    ગુલીક સવારે 7.45 થી 9.24
    રાહુકાળ સવારે 10.30થી બપોરે 12.00
    વિજય મુહૂર્ત બપોરે 12.31 થી 12.55

    હિન્દુ મહિના અને વર્ષ
    શક સંવત - 1944 શુભ
    વિક્રમ સંવત – 2079
    કાલી સંવત – 5123
    દિવસનો સમય – 13:56:29
    અમંત માસ – અષાઢ
    માસ પૂર્ણિમંત – અષાઢ
    શુભ સમય -11:56:52 થી 12:52:38

    અશુભ સમય
    દુષ્ટ મુહૂર્ત - 08:13:48 થી 09:09:34, 12:52:38 થી 13:48:24 સુધી
    કુલિક – 08:13:48 થી 09:09:34
    કંટક – 13:48:24 થી 14:44:10
    રાહુ કાલ - 10:40 થી 12:24
    કાલવેલા / અર્ધ્યમ - 15:39:56 થી 16:35:42 સુધી
    સમય - 17:31:28 થી 18:27:14 સુધી
    યમગંડ - 15:53:53 થી 17:38:27 સુધી
    ગુલિક સમયગાળો - 07:11 થી 08:

    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Panchang, Rathyatra, Rathyatra 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन