Home /News /dharm-bhakti /Numerology Suggestions 9 December : જન્મતારીખના આધારે જાણો કેવો રહેશે તમારો માટે આજનો દિવસ

Numerology Suggestions 9 December : જન્મતારીખના આધારે જાણો કેવો રહેશે તમારો માટે આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

9 December 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
  નંબર 1: 1, 20, 19 અને 28 તારીખે જન્મેલા લોકો

  આત્મવિશ્વાસ, પોતાની યોગ્યતા,વ્યવસાયિકતા, વાતચીત અને નેટવર્કિંગમાં અનુકૂલન ક્ષમતા આજે સફળતાના તમામ દરવાજા ખોલશે. આજે તમે યોદ્ધાની જેમ દરેક સ્પર્ધા જીતવામાં સક્ષમ બનશો. તમારી વાણીની રચનાત્મક શૈલી અન્ય લોકો પર સારી એવી છાપ પાડશે. યાદ રાખો, આજે જેટલા વધુ સામુહિક વાતચીતમાં ભાગ ભજવશો તેટલું વધારે ફાયદો થશે. દંપતીઓ પ્રેમ સંબંધોનો આનંદ માણી શકશે. સરકારી અધિકારીઓ, ડૉક્ટરો, સંગીતકારો અને ગ્લેમર ઉદ્યોગને ભવ્ય લોકપ્રિયતા હાંસલ કરશે.

  માસ્ટર કલર- રેડ અને બ્રાઉન
  લકી દિવસ – રવિવાર અને મંગળવાર
  લકી નંબર -3
  દાન- ભિખારીને પપૈયાનું દાન કરો.

  નંબર 2 - 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો

  તમારો જીવનસાથી આજે તમને ઘણા ક્ષેત્રોમાં ફાયદો કરાવશે. તમે અન્ય લોકોની લાગણીસભર વાર્તાઓ વધુ સાંભળવાનું ટાળો તો સારું રહેશે. નોકરી, વ્યવસાય કે પોતાને સ્કિલફુલ બનાવવા માટે પણ આ એક ઉત્તમ દિવસ છે. કન્સલ્ટન્સી કંપનીઓ આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણશે. શેરબજારમાં રોકાણ અને નિકાસ વેપાર સોદા કરવા લાભદાયી થશે. સંબંધોમાં રોમાંસ ત્યારે જ તેની સીમા સુધી પહોંચશે, જ્યારે તમે અન્ય લોકોથી પ્રભાવિત થશો નહીં અને પોતાનું કામ કરશો.

  માસ્ટર કલર્સ- પિંક
  લકી દિવસ- સોમવાર
  લકી નંબર- 2
  દાન: આજે ભિખારીઓને દહીં દાન કરો.

  નંબર 3 - 3, 12, 22 અને 30 તારીખે જન્મેલા લોકો

  આજે કલાકાર તેમના માર્ગદર્શકો અને માતા-પિતાના કારણે ઘણું નામ અને ખ્યાતિ મેળવી શકે છે. ડિઝાઇનર્સ અને સાયન્ટિસ્ટો માટે પણ આજે શ્રેષ્ઠ તક છે. તમારા પાકની લણણી કરવાનો અને આ જ અઠવાડિયામાં તેમાંથી પૈસા કમાવવાનો આ ઉત્તમ સમય છે. તમારી યોજનાઓ અમલમાં મૂકવા માટે તેને અનુરૂપ કાગળ પર બધું તૈયાર કરો. ખાસ કરીને રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત પ્રભાવશાળી દિવસ રહેશે. કપડાં અથવા સરંજામની ખરીદી કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણશે. તમારા દિવસની શરૂઆત પીળા ચોખા ખાઈને કરવાનું સૂચન છે.

  માસ્ટર કલર્સ - લાલ
  લકી દિવસ - ગુરુવાર
  લકી નંબર: 3 અને 9
  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો.

  નંબર 4 - 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો :

  આજે તમારા વેપારને વેગ આપવા માટે નાણાંની શક્તિ અને સરકારી જોડાણોનો ઉપયોગ કરો. ફાઇનાન્સ બુક દ્વારા લેવાયેલા મુખ્ય નિર્ણયો ઘણો નફો આપી શકે છે. થિયેટર કલાકાર અથવા કલાકારો, એન્કર અને નર્તકોએ આજે લાભ મેળવવાની ઉજ્જવળ તકો મેળવવા ઓડિશન માટે અરજી કરવી આવશ્યક છે. ધાતુ અને વસ્ત્રોના ઉત્પાદકો દિવસના અંત સુધીમાં મોટો નફો મેળવી શકશે. સ્વાસ્થ્યને સારું રાખવા માટે લીલા પાંદડાવાળા શાકાહારી ખોરાકનો ઉપયોગ કરો.

  માસ્ટર્સ કલર : જાંબલી
  લકી દિવસઃ મંગળવાર
  લકી નંબર: 9
  દાન: પ્રાણીઓને ખારા ખોરાકનું દાન કરો.

  નંબર 5 - 5, 14, 23 તારીખે જન્મેલા લોકો

  કંઈક નવી હિલચાલ અથવા પ્રવાસ આજે તમારી ખુશીનું કારણ બનશે. તમને લાંબા સમયથી મુંઝવતી સમસ્યાઓ ઉકેલવા માટે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નાણાંકીય નફો અને નિકાસ આયાતમાં રોકાણ પર વળતર મળવાની શક્યતા રહેશે, તમારે તમારી આંખો ખોલવાની અને તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલ પ્રેમ અને આદરને સ્વીકારવાની જરૂર છે. આજે તમારે શેરબજાર, રમતગમત, ઈવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુમાં નસીબ અજમાવવું જોઈએ. તમારો જીવનસાથી આજનો દિવસ ફક્ત તમારી સાથે સમય પસાર કરશે.

  માસ્ટર કલર્સ - લીલો અને લાલ
  લકી દિવસ - બુધવાર
  લકી નંબર - 5
  દાન: પાલતુ પ્રાણીઓને પ્રવાહી દાન કરો.

  નંબર 6 - 6, 15, 24 તારીખે જન્મેલા લોકો

  આજે વર્ક ફોરમ કરવાનો વિચાર ઉત્તમ રહેશે. ઘરની સજાવટ, સૌંદર્ય ઉત્પાદનો,એક્સેસરી, ફૂડ, જ્વેલરી, છૂટક કાપડના વ્યવસાય અને રાજકારણમાં નવી તકો અને લાભો મેળવવા માટેનો દિવસ રહેશે. આજે વૈભવી દિવસ અનુભવાશે જે જીવનમાં સમૃદ્ધિ અને સંપૂર્ણતા લાવશે. જીવનસાથી સાથેની સમસ્યાઓ ઉકેલવાનો અને ખરીદી માટે બહાર જવાનો સમય છે. ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેંગેનીઝ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને નવી તકો પ્રાપ્ત થશે, જે તેમની વૃદ્ધિમાં વધારો કરશે. રોમેન્ટિક સંબંધો ઘરે ખુશીઓ લાવશે.

  માસ્ટર કલર્સ - વાયોલેટ
  લકી દિવસ - શુક્રવાર
  લકી નંબર - 6
  દાન: સ્ત્રીને સફેદ રૂમાલ દાન કરો.

  નંબર 7 -7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો

  તમારાં લવ પાર્ટનર સાથે તમારી અંગત લાગણીઓ શેર કરવાનો દિવસ છે. જવાબદારી સોંપવા માટે આજે તમે તમારા ભાગીદારો અને સહકર્મીઓ પર વિશ્વાસ કરી શકો છો. આજે જ વ્યવસાયિક અને નોકરીના કામોમાં બધી ઓફર સ્વીકારવાથી લાભ થશે. તમારી માતા, બહેન અથવા પત્નીના સૂચનો ખુલ્લા હૃદયે સ્વીકારો. આજે જે સમસ્યા મોટી લાગે છે, તે ચોક્કસપણે આ અઠવાડિયામાં ઓછી થઈ જશે. કોઈ વ્યક્તિ, કર્મચારી અથવા વ્યવસાય તરફથી મળનાર ઓફરનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે તે ભવિષ્યમાં તમને ફાયદો આપશે. વકીલો, થિયેટર કલાકાર, CA, સોફ્ટવેર મિત્રોએ આજે નસીબ અજમાવવું જોઈએ.

  માસ્ટર્સ કલર્સ : નારંગી
  લકી દિવસ : સોમવાર
  લકી નંબર : 7
  દાન:આશ્રમમાં કાચી હળદરનું દાન કરો.

  નંબર 8 - 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો

  વિદ્યાર્થીઓ આજે ભૂતકાળના કર્મોનો કારણે લાભ થશે. સરકારી અધિકારીઓ, સેલ્સ પ્રોફેશનલ્સ, પ્રોપર્ટી બિલ્ડરો, મીડિયા કર્મચારીઓ અને તકનીકીઓને તેમની કંપની દ્વારા પ્રમોશન અથવા વળતરના સંદર્ભમાં લાભ થશે તેમજ મિલકત સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. જો કે કાનૂની વિવાદો ઉકેલવામાં હજુ સમય લાગશે. ડોકટરો અને ઉત્પાદકો સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી માથું ઠંડુ રાખો અને ધીરજ રાખવાનું સૂચન છે. આજે અનાજનું દાન કરવું અને મોસંબી ખાવી જરૂરી છે.

  માસ્ટર્સ કલર્સ : જાંબલી
  લકી દિવસ: શુક્રવાર
  લકી નંબર: 6
  દાન: જરૂરિયાતમંદોને છત્રી દાન કરો.

  નંબર 9 - 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો

  નસીબનું ચક્ર આજે તમને લોકપ્રિયતા, નસીબ, પૈસા, સ્થિરતા અને વૈભવી ઓફર અપાવવાનું ચાલુ રાખશે . આજે પ્રેમ કરનારાઓ માટે તેમની લાગણીઓને લેખિતમાં વ્યક્ત કરવા માટે અદ્ભુત દિવસ છે. વ્યાપારી સંબંધો અને સોદા વધુ ઊંચાઈઓને સ્પર્શશે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો પૂરી કરશે. તેથી જાહેર વ્યક્તિઓએ આ દિવસનો ઉપયોગ સહયોગ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ. ટ્રેનર્સ, ડિઝાઇનર્સ, ડૉક્ટર્સ, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓ શ્રેષ્ઠ લોકપ્રિયતાનો આનંદ માણી શકશે.

  માસ્ટર્સ કલર : જાંબલી
  લકી દિવસ: મંગળવાર
  લકી નંબર: 9
  દાન: ગરીબોને દાડમ દાન કરો.

  9મી ડિસેમ્બરે જન્મેલા પ્રખ્યાત વ્યક્તિત્વઃ દિયા મિર્ઝા, શત્રુઘ્ન સિંહા, ડીનો મોરિયા, પૂનમ મહાજન, સોનિયા ગાંધી, ફરાહ
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन