Home /News /dharm-bhakti /કર્ક રાશિના જાતકોને અચાનક મળી શકે છે કોઇ સારી ખબર, જાણો આપનું રાશિફળ

કર્ક રાશિના જાતકોને અચાનક મળી શકે છે કોઇ સારી ખબર, જાણો આપનું રાશિફળ

મકર રાશિફળ (Capricorn) : તમે મહેસૂસ કરશો કે તમારી આસપાના લોકો ખુબ જ વધારે માંગણી કરશે પરંતુ જેટલું તમે કરી શકો એટલું જ વચન આપો.

મકર રાશિફળ (Capricorn) : તમે મહેસૂસ કરશો કે તમારી આસપાના લોકો ખુબ જ વધારે માંગણી કરશે પરંતુ જેટલું તમે કરી શકો એટલું જ વચન આપો.

(23 ફેબ્રુઆરી 2021, મંગળવાર, 23 February,2021 Tuesday)

મેષ રાશિફળ (Aries) : કારણ વગર પોતાની આલોચના કરતા રહેવું આત્મવિશ્વાસને ઓછું કરી શકે છે. ઘરેલું સુખ સુવિધાની ચીજો ઉપર જરૂરત કરતા વધારે ખર્ચો ન કરો. બાળકો વધારે સમય સાથે વિતાવવાની માંગણી કરી શકે છે. તેમનું વર્તન સહયોગી અને સમજદારી ભર્યું રહેશે. તમારા જીવનમાં પ્રેમની બહાર આવી શકે છે. તમારે માત્ર તમારા આંખ અને કાન ખુલ્લા રાખવાની જરૂરત છે. જ્યાં સુધી કોઈ વચન પુરુ કરવાની ક્ષમતા ન હોય ત્યાં સુધી કોઈને વાયદો ન કરો. આજે કંઈક નવું સર્જનાત્મક કરવા માટે સારો દિવસ છે.

વૃષભ રાસશિફળ (Taurus) : કોઈ સજ્જન પુરુષની દૈવીય વાતો તમારામાં સંતોષ અને ઠંડક આપશે. પૈસા કમાવવાની નવી તક ફાયદો આપશે. તમારી પરેશાની તમારા માટે ખાસી મોટી થઈ શકે છે. પરંતુ આસ-પાસના લોકો તમારું દર્દ સમજી નહીં શકે. કદાચ તમને લાગે છે કે આના માટે કોઈ લેન-દેન નથી. આજે તમે મહેસૂસ કરશો કે પ્રેમ દુનિયામાં દરે દર્દની દવા છે. એવું લાગે છે કે થોડા સમય માટે નિતાંત એકાકી છે. સહકર્મી-સહયોગી મદદ માટે હાથ આગળ ધરી શકે છે. પરંતુ તેઓ વધારે સહાયતા નહીં કરી શકે. બીજાને એ જણાવવા માટે ઉતાવળ ન કરો કે આજે તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો.

મિથુન રાશિફળ (Gemini) : આઉટ ડોર રમત તમને આકર્ષિત કરશે. ધ્યાન અને યોગ તમને ફાયદો આપશે. વધારે ધનને રિએલ એસ્ટેટમાં રોકી શકાય. જૂના પરિચિતોને હરવા મળા અને જૂના સંબંધોને ફરીથી તરોતાજા કરવા માટે સારા દિવસો છે. પ્રેમ મહોબ્બતના મામલે પોતાની જીભ ઉપર કાબુ રાખો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સહકર્મીઓની સાથે કામ કરતા સમયે યુક્તિ અને ચતુરતાની જરૂર રહેશે. કર્મ-કાંડ/હવન/પૂજા-પાઠ વગેરેનું આયોજન ઘરમાં રહેશે.

Horoscope Today, 23 February 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોએ વધારે ખર્ચા ઉપર કાબુ કરવો

કર્ક રાશિફળ (Cancer) : તમારું સૌથી મોટું સપનું હકીકતમાં બદલાઈ શકે છે. પરંતુ પોતાના ઉત્સાહ ઉપર કાબુ રાખો કારણ કે વધારે ખુશી મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમે સુઝ બુઝથી કામ લો તો આજે વધારે ધન કમાઈ શકો છો. અચાનક મળેલી કોઈ સારી ખબર તમારા ઉત્સાહમાં વધારો કરી શકે છે. પરિવાના લોકો સાથે તેને વહેચવાથી તમને ઉલ્લાસથી ભરી દેશે. ખાનગી મુદ્દાઓ નિયંત્રણમાં રહેશે. દિવસની શરુઆતથી અંત સુધી તમે પોતાને ઉર્જાથી ભરેલા મહેસૂસ કરશો. સાંભળેલી વાતો ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરતો. એ પહેલા સત્યતાને ચકાશી લો.

સિંહ રાશિફળ (Leo) : તમારું પ્રતિરક્ષા તંત્ર આ સમયે કમજોર છે. એટલા માટે જરૂરી છે કે બીમારી થયા પહેલા આવશ્યક દવા લઈ લો. આજના દિવસે તમે ઉર્જાથી લબરેજ રહેશો. શક્ય છે કે અચાનક અનદેખો નફો મળી શકે છે. તમારું મુડી વલણ તમારા ભાઈનો મૂડ ખરાબ કરી શકે છે. સ્નેહના સંબંધો બનાવી રાખવા માટે તમારે પરસ્પર સમ્માન અને વિશ્વાસ પૈદા કરવાની જરૂર છે. તમારા પ્રિયનું અસ્થિર વર્તન આજે રોમાન્સને બગાડી શકે છએ. સહકર્મી તમે ખુબ જ સહયોગ આપશે.

Horoscope Today, 23 February 2021: કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોનું સૌથી મોટું સપનું સારાક થઈ શકે છે

કન્યા રાશિફળ (Virgo) : તમારો વિશ્વાસ અને આશા તમારી ઈચ્છાઓ અને આશાઓ માટે નવા દરવાજા ખોલશે. પ્રાપ્ત થયેલું ધન તમારી અપેક્ષા પ્રમાણે નહીં હોય. પરિવારની શાંતિ અચાનક આવેલી સમસ્યાઓના કારણે ભંગ થઈ શકે છે. પરંતુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણે સમય બધુ સરખું કરી દેશે. સમયોનો તકાજો એ છે કે શાંતિથી પરેશાનીનો સામનો કરવામાં આવે.

તુલા રાશિફળ (Libra) : ધાર્મિક ભાવનાઓના પગેલ તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરી શકો છો. કોઈ સંત કે દૈવીય જ્ઞાન પ્રાપ્ત કરશો. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આકર્ષાશે. ધાર્મિક સ્થળ અથવા સંબંધીના ત્યાં જવાની શક્યતાઓ છે. સોશિયલ મીડિયા ઉપર પોતાના પ્રિયના છેલ્લા 2-3 સંદેશા જુઓ. તમને એક ખૂબસૂરત તાજ્જુબનો અહેસાસ થશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) : તમારે વહેલી તકે તમારા જજ્બાતો ઉપર કાબુ કરવો અને ડરથી આઝાદી મેળવવાની જરૂરત છે. કારણે આ તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. સારા સ્વાસ્થ્યની મજા લેવાથી તમને વંચિત કરી શકે છે. માત્ર એક દિવસને ધ્યાનમાં રાખીને તમારી આદત ઉપર કાબુ કરી અને જરૂરતથી વધારે સમય પૈસા અને સમય મનોરંજન ઉપર ખર્ચ ન કરો. દોસ્તોને તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ન ઉઠાવવા દો. જો તમે હુક્મ ચલાવવાની કોશિશ કરશો તો તમારા અને તમારા પ્રિયની વચ્ચે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

Horoscope Today, 23 February 2021: તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો કોઈ ધાર્મિક તીર્થસ્થળની યાત્રા કરશે

ધન રાશિફળ (Sagittarius) : ઓફિસનું તણાવ તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. આકસ્મિત ફાયોદ અથવા સટ્ટાબાજી થકી આર્થિક હાલાત સુદ્રઢ થશે. જૂના દોસ્ત મદદગાર અને સહયોગી સાબિત થશે. પોતાના પ્રિયને ખુશ કરવા માટે તમારા માટે મુશ્કેલ સાબિત થશે. તમારે તમારી ભાગીદારીની યોજના સાથે જોડાઈ રહેવા માટે મનાવવા માટે તકલીફ પડશે. જો તમે ખરીદી કરવા માટે જાઓ તો જરૂરત કરતા વધારે ખિસ્સુ ઢીલું કરવાથી બચો. લાંબા સમયનું કામકાજ દબાણ અને તમારા લગ્નજીવન માટે કઠિનાઈ ઊભી કરી શકે છે.

મકર રાશિફળ (Capricorn) : તમે મહેસૂસ કરશો કે તમારી આસપાના લોકો ખુબ જ વધારે માંગણી કરશે પરંતુ જેટલું તમે કરી શકો એટલું જ વચન આપો. બીજાને ખુશ કરવા માટે ખુદને તણાવ ન આપો. કોઈ સારો નવો વિચાર તમારે આર્થિક રીતે ફાયદો આપશે. પારિવારિક સમારોહ અને મહત્વપૂર્ણ અવસરો માટે આજનો દિવસ સારો છે. બહારી વસ્તુઓનું કોઈ મહત્વ તમારા માટે નથી કારણે તમે ખુદને હંમેશા પ્રેમની ખુમારીમાં મહેસૂસ કરો છો. કાર્યક્ષેત્રમાં તમારી ઉન્નતિ કંઈક બાધાઓના કારણે અટકી શકે છે. પરંતુ ધિરજથી કામ લો.

કુંભ રાશિફળ (Aquarius) : એવી ગતિવિધિઓમાં સંલગ્ન રહો જે તમને સુકૂન આપે. પ્રાપ્ત થયેલું ધન તમારી આશા પ્રમાણે નહીં હોય. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે. તમારા પ્રિયની ગૈરહાજરી તમારા દિલને નાજુક બનાવી શકે છએ. જોકે વડિલોના વિરોધના સ્વર સંભળાશે. આ સમયે પોતાનું દિમાગ ઠંડું રાખવાની જરૂરત છે. અચાનક યાત્રાના કારણે તમે આપઘાપી અને તણાવનો શિકાર થઈ શકો છો.

Horoscope Today, 23 February 2021: મકર, કુંભ અને મીન રાશિના લોકોને આર્થિક લાભ થશે

મીન રાશિફળ (Pisces) : દોસ્ત તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિને કરશો. જે તમારા વિચાર ઉપર ઉંડો પ્રભાવ પાડશે. આર્થિક રીતે સુધારાના પગેલ તમે સરળતાથી લાંબા સમયથી પડતર બિલ અને ઉચાર ચુકાવી શકશો. એક ખુશનુમા અને સારી સાંજ માટે તમારું ઘર મહેમાનોથી ભરાઈ શકે છે. પ્રેમ મહોબ્બતની દ્રષ્ટીએથી મારો દિવસ સારો છે. પ્રેમનો સ્વાદ ચાખતા રહો. કામમાં પ્રોફેશનલ વલણ તમારા વખાણ કરાવશે.
First published:

Tags: Astrology, Daily Horoscope, Gujarati Rashifal, Horoscope, Zodiac sign, આજનો દિવસ, રાશિ ભવિષ્ય, રાશિફળ