Home /News /dharm-bhakti /Numerology Suggestions : આ તારીખે જન્મેલા જાતકો હોય છે મલ્ટીટાસ્કર, વાંચો રાશિફળ

Numerology Suggestions : આ તારીખે જન્મેલા જાતકો હોય છે મલ્ટીટાસ્કર, વાંચો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

11 November 2022 numerology predictions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ જાણો.

વધુ જુઓ ...
Numerology Suggestions 11-11-2022 : આ તારીખે જન્મેલા જાતકો હોય છે મલ્ટીટાસ્કર

જન્મ તારીખ - 23
સંચાલન-અંકુશ : 5 (બુધ)
લકી કલર્સ : ગ્રીન(લીલો) અને રાઈટર્સ(Writers)
લકી દિવસ : બુધવાર
લકી નંબર : 5 અને 6

આ જાતકોના મજબૂત ક્ષેત્રો/તાકાત/ગુણ/USP :

એક કરતા વધુ કામ-પાત્ર ભજવી શકનાર(Versatile Characters), કલામાં માહિર, જાદુઈ સેલ્સમેન, ખૂબ જ નસીબદાર માણસ, મલ્ટીટાસ્કીંગ, મહત્વાકાંક્ષી - મિલનસાર અને ઈનોવેટિવ, વિશિષ્ટ રીતે રજૂ કરનાર(અભિવ્યક્ત), બહાદુર અને મજબૂત માનસિકતા ધરાવતા, સ્ટ્રેટજી બનાવનારો, સ્ટેજ પરની અનંત પ્રતિભા, ઉત્તમ શ્રેષ્ઠ યાદશક્તિ, માનસિક રીતે સતર્ક, સુંદર રીતે અભિયોજના-રજૂઆતકર્તા.

ઓળખ/કેવું છે તેમનું વ્યક્તિત્વ :

આ દિવસે જન્મેલા જાતકો હળવા ખુશખુશાલ મનોરંજક, ટ્રાવેલ લવર્સ, નવી વસ્તુઓ અજમાવવાનું પસંદ કરનાર હોય છે.

કઈ બાબતમાં રાખવી સાવધાની? કયા ક્ષેત્રે ધ્યાન આપવું જરૂરી?

આ જાતકો થોડું સ્વ-કેન્દ્રિત બની શકે છે. તમારે જીવનમાં ઘણી બધી ઇચ્છાઓ, પરસ્પર લક્ષ્યો નક્કી કરો, વેડફાતી ઊર્જા, સરળતાથી કોઈપણ બાબતમાં હાર માની લેવી-છોડી દેવી જોઈએ નહીં.

શ્રેષ્ઠ કારકિર્દી :

આ દિવસે જન્મેલા જાતકો થિયેટર, રાજકારણ, ગ્લેમર ઇન્ડસ્ટ્રી, CA, જાહેરાત એજન્સીઓ, મીડિયા, ડિઝાઇનિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ, ફોટોગ્રાફી, ઇવેન્ટ્સ, મોડેલિંગ, સ્પોર્ટ્સ, સંગીત અને મ્યુઝિકલ સ્કૂલ, ચંદન અને કેસરના વેપારમાં, કોઈપણ પ્રકારના ઉદ્યોગોમાં કન્સલ્ટન્સીનું કામકાજ, સ્પોર્ટ કોચ, વહીવટી સેવાઓ, સ્ટોક માર્કેટ, આર્મી અથવા ડિફેન્સમાં પોતાની કારકિર્દીને વેગ આપવામાં સક્ષમ હોય છે.

શું દાન કરવું?

1. મંદિરમાં બે નારિયેળ દાન કરો.

2. દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને લીલું ઘાસ ચઢાવો.

3. કપાળ પર કેસરિયો ધારણ કરો.

4. તમારી બેગમાં પંચમુખી રુદ્રાક્ષ રાખો.

5. હંમેશા સફેદ કે સિલ્વર મોબાઈલ કવર રાખો.

6. નોન વેજ, દારૂ, તમાકુ અને ચામડાથી દૂર રહો.
First published:

Tags: Horoscope, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन