શ્રી ગણેશના 108 નામની કરો માળા - મળશે યશ, કિર્તી, અને વૈભવનો આશિર્વાદ

News18 Gujarati
Updated: September 3, 2019, 9:10 PM IST
શ્રી ગણેશના 108 નામની કરો માળા - મળશે યશ, કિર્તી, અને વૈભવનો આશિર્વાદ
ભક્તો ગણેશજીના 108 નામનો પાઠ કરી શકે છે. આ 108 નામ શ્રી ગણેશને પ્રસન્ન કરે છે

ભક્તો ગણેશજીના 108 નામનો પાઠ કરી શકે છે. આ 108 નામ શ્રી ગણેશને પ્રસન્ન કરે છે

  • Share this:
શ્રી ગણેશ, ગજાનન, લંબોદર, વિનાયકના હજારો નામ છે. પરંતુ, તે તમામ જો વાંચવા સંભવ ન હોય તો, ભક્તો ગણેશજીના 108 નામનો પાઠ કરી શકે છે. આ 108 નામ શ્રી ગણેશને પ્રસન્ન કરે છે. અને યશ, કિર્તી, પરાક્રમ, વૈભવ, એશ્વર્ય, સૌભાગ્ય, સફળતા, ધન, ધાન્ય, બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને તેજસ્વિતાનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

1) બાળગણપતિ – Baalganapati
2) ભાલચન્દ્ર – Bhalchandra

3) બુદ્ધિનાથ – Buddhinath
4) ધુમ્રવર્ણ – Dhumravarna
5) એકાક્ષર – Ekakshar6) એકદંત– Ekdant
7) ગજકર્ણ – Gajkarn
8) ગજાનન – Gajaanan
9) ગજનાન – Gajnaan
10) ગજચક્ર – Gajvakra
11) ગજવક્ત્ર – Gajvaktra
12) ગણાધ્યક્ષ – Ganaadhyaksha
13) ગણપતિ – Ganapati
14) ગૌરીસુત – Gaurisut
15) લંબકર્ણ – Lambakarn
16) લંબોદર – Lambodar
17) મહાબલ – Mahaabal
18) મહાગણપતિ – Mahaaganapati
19) મહેશ્વર – Maheshwar
20) મંગલમૂર્તિ – Mangalmurti
21) મૂષકવાહન – Mushakvaahan
22) નિદીશ્વરમ – Nidishwaram
23) પ્રથમેશ્વર – Prathameshwar
24) શૂપકર્ણ – Shoopkarna
25) શુભમ – Shubham
26) સિદ્ધિદાતા – Siddhidata
27) સિદ્ધી વિનાયક – Siddhivinaayak
28) સુરેશ્વરમ – Sureshvaram
29) વક્રતુંડ – Vakratund
30) અખૂરથ – Akhurath
31) અલંપત – Alampat
32) અમિત – Amit
33) અનંતચિદરૂપમ – Anantchidrupam
34) અવનિશ – Avanish
35) અવિઘ્ન – Avighn
36) ભીમ – Bheem
37) ભૂપતિ – Bhupati
38) ભુવનપતિ – Bhuvanpati
39) બુદ્ધિપ્રિય – Buddhipriya
40) બુદ્ધિવિધાતા – Buddhividhata
41) ચતુર્ભૂજ – Chaturbhuj
42) દેવદેવ – Devdev
43) દેવાંતકનાશકારી – Devantaknaashkari
44) દેવવ્રત – Devavrat
45) દેવેન્દ્રાશિક – Devendrashik
46) ધાર્મિક – Dharmik
47) દૂર્જા – Doorja
48) દૈમાતૂર – Dwemaatur
49) એકદ્રંષ્ટ – Ekdanshtra
50) ઈશાનપુત્ર – Ishaanputra
51) ગદાધર – Gadaadhar
52) ગણાધ્યક્ષિણ – Ganaadhyakshina
53) ગુણિન – Gunin
54) હરિદ્ર – Haridra
55) હેરંબ – Heramb
56) કપિલ – Kapil
57) કવિશ – Kaveesh
58) કિર્તી – Kirti
59) કૃપાકર – Kripakar
60) કૃષ્ણાપિંગાક્ષ – Krishnapingaksh
61) ક્ષેમંકરી – Kshemankari
62) ક્ષિપ્રા – Kshipra
63) મનોમય – Manomaya
64) મૃત્યુંજય – Mrityunjay
65) મૂઢાકરમ – Mudhakaram
66) મુક્તિદાયી – Muktidaayi
67) નાદપ્રતિષ્ઠિત – Naadpratishthit
68) નમસ્તેતુ – Namastetu
69) નંદન – Nandan
70) પાષિણિ – Pashin
71) પિતાંબર – Pitaamber
72) પ્રમોદ – Pramod
73) પુરૂષ – Purush
74) રક્ત – Rakta
75) રૂદ્રપ્રિય – Rudrapriya
76) સર્વદેવાત્મન – Sarvadevatmana
77) સર્વસિદ્ધાંત – Sarvasiddhanta
78) સર્વાત્મન – Sarvaatmana
79) શાંભવી – Shambhavi
80) શશિવર્ણમ – Shashivarnam
81) શુભગુણકાનન – Shubhagunakaanan
82) શ્વેતા – Shweta
83) સિદ્ધિપ્રિય – Siddhipriya
84) સ્કંદપૂર્વજ – Skandapurvaj
85) સુમુખ – Sumukha
86) સ્વરૂપ – Swarup
87) તરૂણ – Tarun
88) ઉદણ્દ – Uddanda
89) ઉમાપુત્ર – Umaputra
90) વરગણપતિ – Varganapati
91) વરપ્રદ – Varprada
92) વરદવિનાયક – Varadvinaayak
93) વીરગણપતિ – Veerganapati
94) વિદ્યાવારિધિ – Vidyavaaridhi
95) વિઘ્નહર – Vighnahar
96) વિઘ્નહર્તા – Vighnahartta
97) વિઘ્નવિનાશક – Vighnavinashan
98) વિઘ્નરાજ – Vighnaraaj
99) વિઘ્નરાજેન્દ્ર – Vighnaraajendra
100) વિઘ્નવિનાશક – Vighnavinashay
101) વિઘ્નેશ્વર – Vighneshwar
102) વિકટ – Vikat
103) વિનાયક – Vinayak
104) વિશ્વમુખ – Vshvamukh
105) યજ્ઞકાય – Yagyakaay
106) યશસ્કર – Yashaskar
107) યશસ્વિની – Yashaswin
108) યોગાધિપી – Yogadhip
First published: September 3, 2019
વધુ વાંચો
अगली ख़बर