Home /News /dang /હનીટ્રેપમાં ફસાયા બીજેપી સાંસદ કે.સી.પટેલ,અશ્લિલ ફિલ્મ બનાવી માગ્યા રૂ.5 કરોડ
હનીટ્રેપમાં ફસાયા બીજેપી સાંસદ કે.સી.પટેલ,અશ્લિલ ફિલ્મ બનાવી માગ્યા રૂ.5 કરોડ
બીજેપીના લોકસભાના સાંસદ કે.સી.પટેલ હનીટ્રેપમાં ફસાયા છે. તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોધાવી છે.મહિલા ગેંગએ હનિટ્રેપમાં ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને હવે બ્લેકમેલ કરી રૂ.5 કરોડ માગી રહી હોવાનો આરોપ લગાવાયો છે.મદદના બહાને અશ્લિલ સીડી બનાવી લેવાઇ છે.દિલ્હી પોલીસે તપાસ ટીમની રચના કરી છે.

સાંસદનો આરોપ છે કે એક મહિલાને તેમને નશીલો પદાર્શ આપી અશ્લીલ ફિલ્મ બનાવી અને રૂ.5 કરોડની માંગણી કરી છે.5 કરોડ ન આપતા આ મહિલાએ તેમને રેપ કેસમાં ફીટ કરી દેવાની અને આ અશ્લિલ વીડિયો જાહેર કરી દેવાની ધમકી આપી છે. કે.સી.પટેલની ફરિયાદ દિલ્હી પોલીસે નોધી લીધી છે.
શું હતો મામલો જાણો
ગુજરાતના વલસાડના ભાજપના સાંસદ ડૉ.કે. સી. પટેલ પર દિલ્હીની નીચલી કોર્ટમા દુષ્કર્મના આરોપ સાથે ફરિયાદ દાખલ થઇ હતી. મહિલા વકીલએ વલસાડ ડાંગના સાંસદ કે.સી. પટેલ પર દુષ્કર્મના આરોપ સાથે દિલ્હીની નીચલી કોર્ટમા ફરિયાદ દાખલ કરી હતી.પિડિતાનો દાવો છે કે,માર્ચ 2017માં સાંસદ ડૉ. કે.સી. પટેલએ તેમના ઘરે દુષ્કર્મ આચર્યું હતુ.જોકે આ આક્ષેપો ને સાંસદ કે.સી.પટેલે નકાર્યા છે. જો કે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને સાંસદે હનીટ્રેપનો શિકાર બન્યાનું કહી મહિલા સામે ફરિયાદ નોધાવી છે.