Home /News /crime /

બોટાદઃસામાન્ય બોલાચાલીમાં યુવકને આંતરી છરીઓ મારી ઢીમ ઢાળ્યું

બોટાદઃ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ૨૧ વર્ષના યુવાનની સામાન્ય બોલચાલી થતા ૩ મહિલા સહિત ૭ સખ્સો દ્વારા છરીના ઘા મારી હત્યા કરી દેવાઇ છે.હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થયા છે.પોલીસને જાણ થતા આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :

બોટાદઃ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ૨૧ વર્ષના યુવાનની સામાન્ય બોલચાલી થતા ૩ મહિલા સહિત ૭ સખ્સો દ્વારા છરીના ઘા મારી હત્યા કરી દેવાઇ છે.હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થયા છે.પોલીસને જાણ થતા આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

બોટાદ શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ખોડિયારનગરમાં રહેતા સંજય રમેશભાઈ ચોહાણ ઉર્ફે કલુ જે હીરા ઘસવાનું કામ કરતો હતો.આજ વિસ્તારના અજય ઉર્ફે વિક્રમ મકવાણા  તેમજ તેના અન્ય મિત્રો સાથે સાંજના સમયે સામન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીમાં મુખ્ય આરોપી અજયના મિત્ર રાજુ અને કાળું તેમજ અન્ય એક યુવાન અને  ૩ મહિલાઓ દ્વારા સંજય ઉર્ફે કલુ પોતાના બાઈક પર આવતો હતો ત્યારે અજય તેમજ તેના મહિલા સહિત સાથીદારો દ્વારા છરીઓ મારી હતી.

છરી વડે છાતી પર હુમલો કરવામાં આવેલ હોય જેને લઈ લોહીલુહાણ હાલત માં બોટાદની સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસ દ્વારા ૭ શખ્સો વિરુધ હત્યાનો ગુન્હો નોધી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.

First published:

Tags: ક્રાઇમ, ગુનો, બોટાદ, યુવક હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन