વ્યાપંમ કૌભાંડઃ મોટો ખુલાસો, ઝેર ખાવવાથી નહોતુ થયું પત્રકાર અક્ષય સિંહનું મૃત્યુ

મધ્યપ્રદેશ# વ્યાપંમ કૌભાંડનું કવરેજ કરવા આવેલા દિલ્હીના પત્રકાર અક્ષય સિંહની રહસ્મય મોત અંગે એક મોટો ખુલાસો થવા પામ્યો છે. વિસરી તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે, અક્ષય સિંહનું મોત ઝેર ખાવાથી થયું નથી.

  • News18
  • Last Updated :
  • Share this:
મધ્યપ્રદેશ# વ્યાપંમ કૌભાંડનું કવરેજ કરવા આવેલા દિલ્હીના પત્રકાર અક્ષય સિંહની રહસ્મય મોત અંગે એક મોટો ખુલાસો થવા પામ્યો છે. વિસરી તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે, અક્ષય સિંહનું મોત ઝેર ખાવાથી થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે એક મહિના અગાઉ તૈયાર થઇ ચૂકેલી ટીવી રિપોર્ટર અક્ષય સિંહની ગોપનીય વિસરા રિપોર્ટ સીબીઆઇએ દિલ્હી એમ્સની ફોરેન્સિક લેબમાંથી મેળવી લીધી છે.

નેશનલ ફોરેન્સિક લેબની આ રિપોર્ટમાં એ સ્પષ્ટ થયું છે કે, વ્યાપંમ કૌભાંડની શંકાસ્પદ એમજીએમ કોલેજ ઇંદોરની વિદ્યાર્થીની નમ્રતા ડામોરની હત્યા પર રિપોર્ટિંગ કરવા આવેલા અક્ષય સિંહના શરીરમાંથી ઝેર મળ્યું નથી. જેનાથી તેવી અટકળો ફગાવવામાં આવી છે કે, જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે, અક્ષય સિંહનું મોત ઝેર આપવાથી થયું હતુ. જો કે, હાલ આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટી થઇ નથી.
First published: