Home /News /crime /

રાજકોટઃ વિવેક ઠાકર પર લાગ્યો હતો બળાત્કારનો આરોપ ,બાદમાં રહસ્યમય મોત

રાજકોટઃ રાજકોટ અને મોરબીની પ્રખ્યાત ઠાકર હોટેલ ગ્રુપના વિવેક ઠાકરનુ આજે પોતાના ધરે રહસ્યમય સંજોગોમા મોત નીપજ્યું હતું. વિવેક ઠાકરનું અચાનક મ્રુત્યુ થતા ચકચાર મચી ગયો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. જોકે વિવેક ઠાકર શ્રોફરોડ પર આવેલા પોતાના ધરે હતા ત્યાજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટ અને મોરબીની પ્રખ્યાત ઠાકર હોટેલ ગ્રુપના વિવેક ઠાકરનુ આજે પોતાના ધરે રહસ્યમય સંજોગોમા મોત નીપજ્યું હતું. વિવેક ઠાકરનું અચાનક મ્રુત્યુ થતા ચકચાર મચી ગયો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. જોકે વિવેક ઠાકર શ્રોફરોડ પર આવેલા પોતાના ધરે હતા ત્યાજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છેકે વિવેક ઠાકર વિરુધ્ધ એક યુવતીએ બલાત્કારની ફરીયાદ કરી હતી જે મામલે એકવાર વિવેક ઠાકર જેલમા પણ જઇ ચુક્યા છે. જે મામલે કેસ હજી ચાલુ છે ત્યારે યુવકનુ રહસ્યમય મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published:

Tags: ગુજરાત, રહસ્યમય મોત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन