Home /News /crime /

વંથલીમાં મદરેસાના ટ્રસ્ટી સામે અરજીનો મામલો, HCએ જૂનાગઢ એસપીને આપ્યા તપાસના આદેશ

વંથલીમાં મદરેસાના ટ્રસ્ટી સામે અરજીનો મામલો, HCએ જૂનાગઢ એસપીને આપ્યા તપાસના આદેશ

જૂનાગઢના વંથલીમાં મદરેસા ચલાવતા ટ્રસ્ટીઓ સામે ત્રણ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. હાઈકોર્ટે જૂનાગઢ એસપીને આદેશ કર્યો છે કે, આ કેસની તપાસ કરે અને આગળની કાર્યવાહી કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# જૂનાગઢના વંથલીમાં મદરેસા ચલાવતા ટ્રસ્ટીઓ સામે ત્રણ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. હાઈકોર્ટે જૂનાગઢ એસપીને આદેશ કર્યો છે કે, આ કેસની તપાસ કરે અને આગળની કાર્યવાહી કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, મદરેસા ચલાવતા બે ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવે. મહત્વનું છે કે, આ જ કેસમાં ટ્રસ્ટીઓએ પણ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરેલી છે.
First published:

Tags: આક્ષેપ, આદેશ, એસપી, જૂનાગઢ, ટ્રસ્ટીઓ, તપાસ, મદરેસા, વંથલી, વિદ્યાર્થીઓ, વિરૂદ્ધ, સૃષ્ટિ વિરૂદ્ધનું દુષ્કર્મ, હાઇકોર્ટે

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन