વલસાડઃમેચ જીતતા ખુશીમાં વિજયોત્સવમાં અથડામણ, પોલીસ ચોકી સામે તંગદીલીનો માહોલ

વલસાડ: વલસાડમાં ગઇકાલે મોડી રાત્રે ક્રિકેટ મેચ પછી આઝાદ ચોકમાં પોલીસ ચોકી સામે જ બે જુથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં બાળકો સહિતને ઇજા પહોંચી હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
વલસાડ: વલસાડમાં ગઇકાલે મોડી રાત્રે ક્રિકેટ મેચ પછી આઝાદ ચોકમાં પોલીસ ચોકી સામે જ બે જુથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં બાળકો સહિતને ઇજા પહોંચી હતી.

ભારતે ગઇકાલે ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે દેશભરમાં ઠેરઠેર જીતની ખુશી મનાવાઇ રહી છે. ગઇકાલે વલસાડમાં આઝાદ ચોકમાં પણ ટોળેટોળા ઉત્સવ મનાવી ફટાકડા ફોડી રહ્યા હતા.ત્યારે પોલીસ ચોકી સામે જ બે જુથ મારામારી પર ઉતરી આવતા ભય છવાયો હતો.
First published: