વડોદરા# વડોદરામાં ગેંગ ઓફ બરોડા નામનો વિડિયો કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં વડોદરાના છ શખ્સો વિડિયોમાં રિવોલ્વર અને તલવારો સાથે પોઝ આપતા નજર આવી રહ્યાં છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં કેટલાક સમયથી વાયરલ થયો હતો, જેના લઇને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ હરકતમાં આવીને ઘણા સમયથી આ તમામ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. અંતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી અને આ તમામ છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ તમામ છ શખ્સોની કલમ 151 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ તમામ આરોપીઓનો જામીન પર છૂટકારો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર