વડોદરામાં SBI એટીએમમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, ગાર્ડ પર ઘાતકી હુમલો

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઇના એટીએમમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. ગાર્ડ પર ઘાતકી હુમલો પણ કરાયો હતો. જોકે ગાર્ડે પ્રતિકાર કરતાં છેવટે લુટારૂઓ નાસી ગયા હતા.

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઇના એટીએમમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. ગાર્ડ પર ઘાતકી હુમલો પણ કરાયો હતો. જોકે ગાર્ડે પ્રતિકાર કરતાં છેવટે લુટારૂઓ નાસી ગયા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
વડોદરા # શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઇના એટીએમમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. ગાર્ડ પર ઘાતકી હુમલો પણ કરાયો હતો. જોકે ગાર્ડે પ્રતિકાર કરતાં છેવટે લુટારૂઓ નાસી ગયા હતા.

baroda_atm

શહેરના મકરપુરા વિસ્તાર સ્થિત શારદા કોમ્પ્લેક્ષમાં આવેલા એસબીઆઇના એટીએમમાં લુટારૂઓએ ઘાતક હથિયારો સાથે લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગાર્ડે પ્રતિકાર કરતાં હિચકારો હુમલો કરાયો હતો. પરંતુ ગાર્ડે બહાદુરીથી કામ લેતાં છેવટે લુટારૂઓ ફાવ્યા ન હતા. જ્યારે ગાર્ડને ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાયો હતો. પોલીસે આ લૂંટ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: