Home /News /crime /વડોદરામાં કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ

વડોદરામાં કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ

વડોદરા# કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતુ. ઘટના વડોદરાના અલકાપુરી ગરનાળા પાસેની છે. જ્યાં ટ્રાફિક પોલીસે કાર ચાલક પર રોન્ગ સાઇડ પર કારને હંકારવાનો આરોપ લગાવ્યો છે.

  • News18
  • Last Updated :
    વડોદરા# કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતુ. ઘટના વડોદરાના અલકાપુરી ગરનાળા પાસેની છે. જ્યાં ટ્રાફિક પોલીસે કાર ચાલક પર રોન્ગ સાઇડ પર કારને હંકારવાનો આરોપ લગાવ્યો છે.

    પોલીસ દ્વારા કાર ચાલકને રોકવામાં આવતા, સામાન્ય બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. જ્યાં પોલીસ અને કાર ચાલક વચ્ચે ઘર્ષણ થયું હતુ. મામલો ઉગ્ર બનતા પોલીસ અને કાર ચાલક વચ્ચે મારામારી થવા પામી હતી. આ સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિગતો મેળવીને કાર્યવાહી હાથ ધરી છે.
    First published:

    Tags: Vadodara, કાર ચાલક, ટ્રાફિક પોલીસ, મારામારી