વડોદરાઃલાખો ડોલર-પાઉન્ડ સાથે બે શંકાસ્પદ શખ્સોની ધરપકડ

વડોદરાઃ વડોદરામાં છાણી વિસ્તારમાંથી આજે એસઓજીએ બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.સાદીર ગફાર અને સલીમ મેમાનીની ધરપકડ કરવામાં આવી છે. બંને પાસેથી 1.14 લાખના ડોલર, 20 હજારના પાઉન્ડ ઝડપાયા છે. એસઓજીએ આટલી મોટી માત્રામાં વિદેશી નાણું ક્યાથી લાવ્યા તેમજ તેનું શું કરવાનું હતું સહિતની બાબતને લઇને તપાસ હાથ ધરી છે.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર