વાઘોડિયાઃનવજાત બાળકીનું અપહરણ કરનાર મહિલાનો સ્કેચ જાહેર

વડોદરાઃ જરોદની રેફરલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીની ઉઠાંતરી કરી એક મહિલા ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસે હવે મહિલાનો સ્કેચ જાહેર કરી વઘુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા તાલુકાનાં જાંમ્બુડિયા ગામની સરસ્વતી બેન વસાવા શુક્રવારે બાળકી નો જન્મ આપ્યો હતો અને તે સુવાવડ વિભાગમાં દાખવ હતી. ત્યારે એક મહિલા મમતા કાર્ડ લઇને આવી હતી અને વજન કરાવવા બાળકીને લઇ જવાની વાત કરી મહિલા પાસેથી બાળકી લઇ ગઇ હતી.
અને ફરી પાછી ન આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પિડિતા મહિલા નાં પતિએ અનિલ ભાઇએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મહિલાનો સ્કેચ તૈયાર કરી વઘુ તપાસ હાથ ધરી છે. તો હોસ્પિટલના આસપાસનાં વિસ્તારમાં જ્યાં સીસીટીવી કેમેરામાંથી ફુટેજ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર