વડોદરામાં હાઇપ્રોફાઇલ જુગારધામમાં ભાજપના નેતાના ભાઇ ઝડપાયા

વડોદરાઃ વડોદરામાં હાઇ પ્રોફાઇલ જુગારધામને પોલીસે ઝડપી લીધુ છે. નીઝામપુરા વિસ્તારના બંગલામાં ચાલતા જુગારધામ પર ક્રાંઇમબ્રાંચ ગત રાત્રે ત્રાટકી હતી. શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરના ભાઈ પણ જુગારધામમાંથી ઝડપાતા ચકચાર મચી છે.બિલ્ડરો અને વેપારીઓ પણ જુગાર રમતા ઝડપાયા છે.

 • Web18
 • Last Updated :
 • Share this:
વડોદરાઃ વડોદરામાં હાઇ પ્રોફાઇલ જુગારધામને પોલીસે ઝડપી લીધુ છે. નીઝામપુરા વિસ્તારના બંગલામાં ચાલતા જુગારધામ પર ક્રાંઇમબ્રાંચ ગત રાત્રે ત્રાટકી હતી. શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરના ભાઈ કલ્પેશ આહીર પણ જુગારધામમાંથી ઝડપાતા ચકચાર મચી છે.બિલ્ડરો અને વેપારીઓ પણ જુગાર રમતા ઝડપાયા છે.

vadodara jugarજો કે તમામ આરોપીઓનો રાત્રે જ જામીન પર છુટકારો થયો છે. પોલીસે રૂ. 22 લાખના મુદ્દામાલ સાથે 15 જુગારીઓની ધરપકડ કરી હતી. દિવ્યલોક સોસાયટીના બંગલા નંબર 10માં જુગાર ધામ ચાલતુ હતું. પ્લાસ્ટીકના કોઇનથી જુગાર રમાતો હતો. અનેક લક્ઝરીકારો પણ પોલીસે કબજે કરી છે. જુગારીઓ કેમેરાથી બચવા મો સંતાડતા જોવા મળ્યા હતા.

 • જુગાર રમતા ઝડપાયેલા શકુનિઓ

 • ધર્મેશભાઇ હર્ષદભાઇ પટેલ

 • કલ્પેશ ઘીરૂભાઇ આહીર
  દિનેશ કિશનભાઇ દાદલાણી
  ચંદ્રવદન રમણભાઇ પટેલ
  કલ્પેશ બાબુભાઇ પટેલ
  બિપનભાઇ પરષોત્તમભાઇ પટેલ
  મનોજભાઇ હરીભાઇ પટેલ
  સુનિલભાઇ હસમુખભાઇ પટેલ
  હિતેષ નટુભાઇ પટેલ
  તુષાર અમરતભાઇ પટેલ
  કંદનકુમાર બાબુભાઇ પટેલ
  જીગ્નેશકુમાર નાથાલાલ પટેલ
  વિજયભાઇ હીરાભાઇ ચાવડા
  અમિતકુમાર રસીકભાઇ પટેલ
  ભાવેશભાઇ નટવરભાઇ વણકર

First published: