પતિની 'ઐયાશી'થી કંટાળીને પત્નીએએ ઊંઘમાં જ પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ, પછી કરી નાંખી હત્યા

પ્રતિકાત્મક તસવીર

Crime news: પત્નીએ જણાવ્યું કે વકીલ પતિએ તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેણે એક બિહારી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. તે થોડા દિવસ પહેલા જ છોડીને ચાલી ગઈ હતી. વકીલ હવે ત્રીજા લગ્ન કરવા માંગતો હતો.

  • Share this:
    મુઝફ્ફર નગરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુઝફ્ફરનગરમાં પતિની રંગીનમિજાજીથી પરેશાન પત્નીએ સનસનીખેજ ઘટનાને અંજામ આપી દીધો હતો. ભૌરાકલા પોલીસ સ્ટેશનમાં (Police station) શિકારપુરમાં રહેનારી આરોપી પત્નીએ ઉંઘતા સમયે પોતાના પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી (wife cut husband private part) નાંખ્યો હતો. એટલું જ નહીં ત્યાર બાદ તેની એટલો માર મારીને મારી (wife killed husband) નાંખ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે પત્ની તેના પતિના રંગીન મિજાજી સ્વભાવના કારણે પરેશાન હતી. પોલીસ આરોપી પત્નીની ધરપકડ (wife arrested) કરીને વધુ તપાસ હાથધરી છે.

    શું છે આખી ઘટના
    ભૌરાકલાં પોલીસ સ્ટેશનના શિકારુપર ગામમાં વકીલ રફિક અહમદ પોતાના ઘરમાં મૃત મળ્યો હતો. પરિજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટન માટે મોકલી દીધી હતી.

    પોસ્ટમોર્ટમ દરમિયાન પતિનું ગુપ્તાંગ કપાયેલી હતું. પોલીસે મૃતકની પત્નીને હાજરા ઉપર શંકા થઈ હતી. તેને કસ્ટડીમાં લઈને ગંભીરતા પૂર્વક પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમિયાન હાજરાએ પોલીસને જણાવ્યુ કે વકીલ તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેણે એક બિહારી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

    આ પણ વાંચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

    આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

    તે થોડા દિવસ પહેલા જ છોડીને ચાલી ગઈ હતી. વકીલ હવે ત્રીજા લગ્ન કરવા માંગતો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો તો વકીલે તેની સાથે મારપીટ કરી હતી. આનાથી કંટાળીને તેણે છરી વડે વકીલનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. અને તેને માર મારીને મારી નાંખ્યો હતો.

    ભૌરાકલાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ જિતેન્દ્ર તેવતિયાએ જણાવ્યું કે પત્ની ઐય્યાશીથી તંગ આવીને તેની પહેલી પત્ની હાજરાએ પોતાના પતિનું ગુપ્તાંગ કાપીને હત્યા કરી નાંખી હતી. પત્નીની ધરપકડ કરવામાં આવી છે. અને વધુ તપાસ ચાલું છે.
    Published by:ankit patel
    First published: