ડોક્ટર ભાભી દિયરને નપુંસક કહીને બોલાવતી હતી, માથામાં હથોડી મારીને પ્રસિદ્ધ મહિલા ડોક્ટરને ઉતારી મોતને ઘાટ

ડોક્ટર ભાભી દિયરને નપુંસક કહીને બોલાવતી હતી, માથામાં હથોડી મારીને પ્રસિદ્ધ મહિલા ડોક્ટરને ઉતારી મોતને ઘાટ
ડો. સપના દત્તાની ફાઈલ તસવીર

Uttar Pradesh news: વારણસીના પ્રસિદ્ધ ડોક્ટર અને કેન્સર સ્પેશલિસ્ટ સપના દત્તાની તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતીડોક્ટરની હત્યા માથાના ભાગે હથોડા અને ચપ્પાથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કરવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

 • Share this:
  રવિ પાંડેય, વારાણસીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh news) વારાણસીમાં (Varansi news) બુધવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીની પ્રસિદ્ધ ડોક્ટર અને કેન્સર સ્પેશલિસ્ટ સપના દત્તાની તેના જ ઘરમાં હત્યા (Dr. Sapana dutta murder) કરવામાં આવી હતી. જ્યારે હત્યા કરનાર બીજો કોઈ નહીં પરંતુ ડોક્ટર સપના દત્તાનો દિયર છે. ખુદ જ નિર્મમ રીતે ડોક્ટર ભાભીની હત્યા (Devar killed bhabhi) કરવામાં આવી હતી. ડોક્ટરની હત્યા માથાના ભાગે હથોડા અને ચપ્પાથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કરવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

  મળતી માહિતી પ્રમાણે શહેરના મધ્યમાં આવેલા સિગરા પોલીસ સ્ટેશન અંતર્ગત રઘુવર નામની કોલોનીમાં આજે ડોક્ટર સપના ગુપ્તા દત્તાની હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે હત્યા કરનાર આરોપી ડોક્ટરનો દિયર જ હતો. ડીસીપી વરુણા જોને ઘટનાની જાણકારી આપતા કહ્યું કે તત્પરતા દેખાડીને આરોપી દિયર અનિલ કુમાર દત્તાની ધરપકડ કરી હતી.  આ કારણે ભાભીને ઉતારી મોતને ઘાટ
  પોલીસની ધરપકડમાં આવ્યા પછી આરોપી અનિલ કુમાર દત્તાએ ગુનાની કબુલાત કરી હતી. તેણે હત્યાની કહાની જણાવી તો વારાણસી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીનું કહેવું છે તેણે ભાભીની હત્યા એટલા માટે કરી કારણ કે તેની ભાભી તેને નપુંસક બોલતી હતી. આરોપીનું કહેવું છે કે જ્યારે પણ તેઓ તેમના ઘરે પોતાના માતા-પિતાને મળવા માટે જતો હતો ત્યારે તે મને ગાળો બોલતી હતી અને નપુસંક કહીને બોવાતી હતી.

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  આ પણ વાંચોઃ- Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  ભાભીએ ફરીથી દિયરને નપુંસક કહીને બોલાવ્યો
  તેણે વધુમાં જણાવ્યું કે આજે બુધવારે 12 વાગ્યે ફરીથી ભાભીના ઘરે ગયો હતો ત્યારે ફરીથી ભાભીએ નપુંસક કહીને બોલાવ્યો હતો. ત્યારબાદ ગુસ્સામાં આવીને મેં હથોડી અને ચપ્પા વડે માથાના ભાગે હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. જેનો જવાબદાર હું પોતે જ છું.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  શહેરમાં ફેલાઈ સનસન
  ઘટના બાદ શહેરમાં સનસની ફેલાઈ હતી. વારાણસીની પ્રસિદ્ધ મહિલા ડોક્ટરની આ રીતે હત્યા થવા પર ચિકિત્સા જગતમાં શોકનો મહોલ છવાયો હતો અને પોલીસ આ ઘટનાના મૂળ સુધી પહોંચવા અને અન્ય પહેલુઓની તપાસ કરી રહી છે.
  Published by:ankit patel
  First published:July 21, 2021, 15:40 IST

  ટૉપ ન્યૂઝ