Home /News /crime /

લ્યો કરો વાત, પૈસા ના આપ્યા તો મંત્રીએ RTO અધિકારીને મારમાર્યો

લ્યો કરો વાત, પૈસા ના આપ્યા તો મંત્રીએ RTO અધિકારીને મારમાર્યો

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મંડળમાં એક એકથી ચડીયાતા નમુના ભર્યા છે. એક વિવાદ હજુ શમ્યો ના હોય ને બીજો વિવાદ ઉભો થાય એવી સ્થિતિ વચ્ચે વધુ એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મંડળમાં એક એકથી ચડીયાતા નમુના ભર્યા છે. એક વિવાદ હજુ શમ્યો ના હોય ને બીજો વિવાદ ઉભો થાય એવી સ્થિતિ વચ્ચે વધુ એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે.

  • News18
  • Last Updated :
શાહજહાંપુર # ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મંડળમાં એક એકથી ચડીયાતા નમુના ભર્યા છે. એક વિવાદ હજુ શમ્યો ના હોય ને બીજો વિવાદ ઉભો થાય એવી સ્થિતિ વચ્ચે વધુ એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે.

શાહજહાંપુરમાં પત્રકારની હત્યાના મામલામાં અગાઉથી જ મંત્રી રામમૂર્તિ વર્મા વિવાદમાં છે ત્યાં બીજા એક મંત્રી કૈલાશ ચૌરસિયાએ નવો વિવાદ ખડો કર્યો છે. મિર્ઝાપુરમાં મંત્રી ચૌરસિયાએ એક આરટીઓ અધિકારીને મારમાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે.

મંત્રી કૈલાશ ચૌરસિયા સામે આરટીઓ ચુન્નીલાલે આરોપ લગાવ્યો છે કે મંત્રી એમની પાસે લાખો રૂપિયાની માંગ કરી રહ્યા હતા. જેનો વિરોધ કરતાં મંત્રીએ એમને ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી મારમાર્યો હતો. મંત્રીનો મામલો હોવાથી પોલીસ પણ કાર્યવાહી કરતી ન હોવાનો પણ આરટીઓ ચુન્નીલાલે આરોપ લગાવ્યો છે.
First published:

Tags: અખિલેશ યાદવ, આરટીઓ, ઉત્તરપ્રદેશ, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन