દલિતો પર અત્યાચારના વિરોધમાં ભાવનગરમાં ટોળાએ ટાયરોમાં આગ ચાંપી કર્યો પથ્થરમારો

News18 Gujarati | Pradesh18
Updated: August 16, 2016, 9:25 AM IST
દલિતો પર અત્યાચારના વિરોધમાં ભાવનગરમાં ટોળાએ ટાયરોમાં આગ ચાંપી કર્યો પથ્થરમારો
ભાવનગરઃઉના દલિતકાંડના વિરોધમાં ફરી હિંસા ભળકી છે. ગઇકાલે ભાવનગરમાં ટોળાએ ટાયરોમાં આગ ચાંપીને પથ્થરમારો કર્યો હતો. બોરડીગેટ વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ટોળાએ પોલીસ વાહન પર પણ પથ્થરમારો કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated: August 16, 2016, 9:25 AM IST
  • Share this:
ભાવનગરઃઉના દલિતકાંડના વિરોધમાં ફરી હિંસા ભળકી છે. ગઇકાલે ભાવનગરમાં ટોળાએ ટાયરોમાં આગ ચાંપીને પથ્થરમારો કર્યો હતો. બોરડીગેટ વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ટોળાએ પોલીસ વાહન પર પણ પથ્થરમારો કર્યો હતો.

una hinsa

ઉના ખાતે દલિત અસ્મિતા યાત્રા રેલીમાં દલિતોનો સમંદર છલકાયો હતો. ગુજરાતભરના દલિત આગેવાનો સહીત દિલ્હીથી જે.એન.યુના કન્હૈયા કુમારથી લઇ રોહિત વેમુલાના માતા રાધિકાજી પણ આ રેલીમાં ઉપસ્થિ રહ્યા હતા. હજ્જારો ની સંખ્યામાં ઉમટી પડેલા દલિતોની સાથે શીખ અને મુસ્લિમ સમુદાયના તેમજ બિન દલિત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કન્હૈયા કુમાર, રોહિત વેમુલાના ના માતા સાથે ઉના દલિત પીડિત બાલુભાઈ ના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું,

ઉનાના દલિત અત્યાચાર બાદ દેશભરમાં હોબાળો થયા બાદ અનેક વળાંકો આવ્યા ત્યારે આજે 15મી ઓગસ્ટ ઉના ખાતે "દલિત અસ્મિતા યાત્રા"ના બેનર હેઠળ મોટી રેલીનું આયોજન કરાયું હતું, હજ્જારો ની સંખ્યામાં ઉમટી પડેલા દલિતો ની સાથે શીખ અને મુસ્લિમ સમુદાયના તેમજ બિન દલિત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, વિશાલ સંખ્યામાં ઉમટી પડેલા દલિતોની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા, ખાસ કરીને છેક દિલ્લી થી જે.એન.ઉ. ના કન્હૈયા કુમાર જે.એન.ઉ.ના વિદ્યાર્થી નેતા, તેમજ રોહિત વેમુલાના ના માતા રાધિકા જી પણ આ રેલીમાં જોડાયા હતા.

ઉના ખાતે યોજાયેલ  "દલિત અસ્મિતા યાત્રા" માં ઉના ના દલિત પીડિત બાલુભાઈ સરવૈયા, કન્હૈયા કુમાર તેમજ રોહિત વેમુલાના માતા રાધિકા જી ના હસ્થે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું,
First published: August 16, 2016, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading