Home /News /crime /

ઉનાના બીટગાર્ડનો જાતે બંદૂકની ગોળી ખાઇ આપઘાત,14પાનાની લખી સ્યુસાઇટ નોટ

ઉનાઃઉનાની જશાધાર રેન્જના બીટ ગાર્ડે સોમવારે વહેલી સવારે જાતે બંદૂકમાંથી ફાયરિંગ કરીને આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતકનું નામ સંજય બેલડિટયા છે. ઉનાના કોળી યુવાનની હત્યામાં સંડોવણી હોવાની ચર્ચા વચ્ચે આપઘાત કરી લીધો છે. ગીર ગઢડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ઉનાઃઉનાની જશાધાર રેન્જના બીટ ગાર્ડે સોમવારે વહેલી સવારે જાતે બંદૂકમાંથી ફાયરિંગ કરીને આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતકનું નામ સંજય બેલડિટયા છે. ઉનાના કોળી યુવાનની હત્યામાં સંડોવણી હોવાની ચર્ચા વચ્ચે આપઘાત કરી લીધો છે. ગીર ગઢડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

una aapgat2

બીટ ગાર્ડે આપઘાત પૂર્વે 14 પાનાની સ્યૂસાઈડ નોટ લખી છે.વોટ્સએપ ગ્રુપમાં સાથી અધિકારીને આ સ્યૂસાઇટ નોટ મોકલી  હતી.સ્યૂસાઈડ નોટમાં કોળી યુવાનની હત્યામાં કોઈ પણ સંડોવણી ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

una aapgat1
First published:

Tags: ક્રાઇમ, પોલીસ`, મોત, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन