ઉમરગામ GIDC પોસ્ટ ઓફિસમાં લુટારૂ ત્રાટક્યા, એક ઝડપાયો ત્રણ ફરાર

#ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી પોસ્ટ ઓફિસમાં લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. લુટારૂઓ પોસ્ટ ઓફિસમાં ત્રાટકતાં વોચમેને પડકાર્યા હતો. જેમાં લુટારૂઓ નાસી છુટ્યા હતા જોકે એક ઝડપાઇ ગયો હતો પરંતુ ત્રણ નાસી જવામાં સફળ રહ્યા છે. પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ઉમરગામ #ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી પોસ્ટ ઓફિસમાં લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. લુટારૂઓ પોસ્ટ ઓફિસમાં ત્રાટકતાં વોચમેને પડકાર્યા હતો. જેમાં લુટારૂઓ નાસી છુટ્યા હતા જોકે એક ઝડપાઇ ગયો હતો પરંતુ ત્રણ નાસી જવામાં સફળ રહ્યા છે. પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

જીઆઇડીસી પોસ્ટ ઓફિસમાં લુટારૂઓ ત્રાટકતાં વોચમેને પડકાર્યા હતા. વોચમેનની હિંમત જોઇ લુટારૂઓએ નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન અકસ્માત નડતાં એક લુટારૂ ઝડપાઇ ગયો હતો અને ત્રણ નાસી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે આ ઘટનાને પગલે જિલ્લાભરમાં નાકાબંધી ગોઠવી લુટારૂઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે
First published: