Home /News /crime /

મેઉ ગામેથી બે બાળકોનું અપહરણ

મેઉ ગામેથી બે બાળકોનું અપહરણ

મહેસાણા# મહેસાણાના મેઉ ગામે રહેતા એક દાંતાણી પરિવારના બે દીકરાઓનું અપહરણ થઇ જતા તેના પિતાએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

મહેસાણા# મહેસાણાના મેઉ ગામે રહેતા એક દાંતાણી પરિવારના બે દીકરાઓનું અપહરણ થઇ જતા તેના પિતાએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

  • News18
  • Last Updated :
મહેસાણા# મહેસાણાના મેઉ ગામે રહેતા એક દાંતાણી પરિવારના બે દીકરાઓનું અપહરણ થઇ જતા તેના પિતાએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

3

મહેસાણાના મેઉ ગામે રહેતા લાભુભાઈ શંકરભાઈ દંતાણી તેમની બીજી પત્ની અને પરિવાર સાથે રહે છે. ત્યારે તેમના ઘર નજીક આવેલા રામજી મંદિરે તેમના બન્ને પુત્રો પૈકી 10 વર્ષિય રાકેશ અને 15 વર્ષિય રાહુલ આરતીમાં ગયા હતા. જ્યાં એક સફેદ રંગના બાઈક પર આવેલા એક પુરૂષ અને એક સ્ત્રીએ આ બન્ને બાળકોનું અપહરણ કરી ગયા હતા.

જે મામલે બાળકોના પિતાએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, બાળકોના પિતાના જણાવ્યા મુજબ આ બે બાળકો તેમની પહેલી પત્નીના હોઈ તેના દ્વારા આ બાળકોનું અપહરણ કરાયાની શંકા વ્યક્ત કરી હતી.
First published:

Tags: Gujarat police, અપહરણ, તપાસ, ફરિયાદ, મહેસાણા

આગામી સમાચાર