Home /News /crime /આંગડિયા અને જવેલર્સને લૂંટવા આવેલી ટોળકી હથિયારો સાથે ઝબ્બે
આંગડિયા અને જવેલર્સને લૂંટવા આવેલી ટોળકી હથિયારો સાથે ઝબ્બે
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લૂંટ ચલાવે તે પહેલા જ એક ટોળકીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે.ક્રાઈમ બ્રાંચે એક સગીર સહિત કુલ ચાર આરોપીઓને ચોરીની ત્રણ બાઈક, ત્રણ તમંચા અને બે કારતૂસ સાથે ઝડપી પાડયા છે.અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢી અને જવેલર્સ શોપની રેકી કરી લાખોની મત્તા લૂંટવાની સાજીશ ટોળકીએ રચી કાઢી હતી.

લૂંટના ગુનાઓને અંજામ આપવા માટે આ ટોળકીના સભ્યોએ બાપુનગર-નિકોલ વિસ્તારમાંથી એક નહી પરંતુ ત્રણ-ત્રણ બાઈકની ચોરી કરી હતી.ટોળકીમાં સામેલ સગીરે મુંબઈ ખાતે 30 હજારની લૂંટ કર્યા બાદ ગ્વાલિયર ખાતે સમીર નામના શખસ પાસેથી હથિયાર ખરીદ્યા હતા.પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ તપાસવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર