Home /News /crime /તિસ્તા ફંડનો ઉપયોગ દારૂ પીવામાં કરતીઃ ગુજરાત સરકારની રજુઆત

તિસ્તા ફંડનો ઉપયોગ દારૂ પીવામાં કરતીઃ ગુજરાત સરકારની રજુઆત

અમદાવાદ: તિસ્તા સેતલવાડ ફંડ દૂરૂપયોગ મામલે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના વકીલે રજુઆત કરી હતી કે તિસ્તા ફંડનો દુરુપયોગ દારૂ પીવામાં કરતી હતી. જેને લઇને ખળભળાટ મચ્યો છે. સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડા સામે ફંડ દુરુપયોગનો કેસ ગુજરાત પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને રજુઆત કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદ: તિસ્તા સેતલવાડ ફંડ દૂરૂપયોગ મામલે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના વકીલે રજુઆત કરી હતી કે તિસ્તા ફંડનો દુરુપયોગ દારૂ પીવામાં કરતી હતી. જેને લઇને ખળભળાટ મચ્યો છે. સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડા સામે ફંડ દુરુપયોગનો કેસ ગુજરાત પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને રજુઆત કરી છે.

તિસ્તા અને તેના પતિએ ચેરીટીના નામે ભેગા કરેલા ફંડનો પોતાની ઐયાસી સુવિધા માટે ખર્ચ કર્યો હોવાનો આરોપ તેમના પર છે. તેમજ ગુજરાત પોલીસે તિસ્તા અને તેના પતી તપાસમાં સહકાર ન આપતા હોવાનો તેમજ પુરાવા સાથે ચેડા કરતા હોવાના આક્ષેપો પણ તેમાં મુક્યા છે.
First published:

Tags: આરોપ, ગુજરાત સરકાર, વિવાદ, સુપ્રિમ કોર્ટ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन