Home /News /crime /

સુરતઃયુવકના અપહરણની ઘટના પેટ્રોલ પંપના CCTVમાં કેદ

સુરતઃ સુરતના એક યુવાની એક સફેદ રંગની કારમાં અપહરણ કરવા માં આવ્યું હતું .પણ આ કાર એક પેટ્રોલ પંપ પહોચી હતી તેજ સમયે આ યુવન સમય સુચકતા વાપરી આ કારમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જોકે આ સમગ્ર ધટના આપેટ્રોલ પપ ના સીસી ટીવી માં કેદ થઇ જવા પામી હતી .

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ સુરતના એક યુવાની એક સફેદ રંગની કારમાં અપહરણ કરવા માં આવ્યું હતું .પણ આ કાર એક પેટ્રોલ પંપ પહોચી હતી તેજ સમયે આ યુવન સમય સુચકતા વાપરી આ કારમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જોકે આ સમગ્ર ધટના આપેટ્રોલ પપ ના સીસી ટીવી માં કેદ થઇ જવા પામી હતી .

sur apharan prayas
સુરતના અડાજણ વિસ્તાર માં રહેતા એક યુવાનું એક D N પાર્સીગ વળી સફેદ રંગની હોન્ડા સીટી કારમાં અપહર કરી લઇ જવાતો હતો ત્યરે આ કાર અર્ક પેટ્રોલ પપ પ રપેટ્રોલ  ભરવા પોચતાજ આ યુવાન સમય સુચકતા વાપરીને આ અપહરણ કરતા ના ચંગુલમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાને પગલે અપહરણ કરનાર ઇસમો કાર લઈને ભાગી છૂટયા હતા આયુવાને લઈને ગામ ના આગેવાન ઈચ્છાપુર પોલીસ મથકે પોચીયા હતા પણ પોલીસે ગુનો ધાખલ કરવાની જગ્યા પર ગ્ફૂનો અડાજણ પોલીસની હદમાં બનીયાની વાત કરી આ ભોગ બનારને અડાજણ પોલીસના હવાલે કરિયો હતો.

જયા પોલીસે આ યુવાની અપહારની ફરિયાદ દાખલ કરવાની પણ ત્સ્તી નથી લીધી ત્યારે આવી ગભીર ઘટના બાબતે પોલીસે પહેલા ગુનો નોધી તપાસ શરુ કરવી જોઈએ અને પછી કોની હદ છે તે નકી કરવી જોઈએ.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, પોલીસ`, વિવાદ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन