Home /News /crime /

સુરતઃગીરવે મુકેલી જમીન છોડાવવા સુપર વાઇઝરે ચોરીનું તરકટ રચ્યું

સુરત:સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ડ્રાય ફ્રુટના ગોડાઉનમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉધના પોલીસે ઉકેલી કાઢ્યો છે.ચોરી કરનાર બીજું કોઈ નહિ પરંતુ ગોડાઉનમાં જ કામ કરતા સુપર વાઇસર અને કારીગરે કરી હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.પોલીસે તમામ મુદ્દામાલ રીકવર કરવા તેમજ ચોરીની આ ઘટનામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આગળ ધપાવી છે.જડ્પાયેલ આરોપીઓએ વતનમાં જમીનનું દેવું ભરપાઈ કરવા માટે ચોરીનું તરકટ ઉભું કર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતના ઉધના રોડ  નંબર આઠ પર  ડ્રાય  ફ્રુટના
ગોડાઉનમાં  ત્રણ દિવસ અગાઉ  રોકડા રૂપિયા 32 લાખની ચોરીની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોધાઇ હતી.પોલીસે ગોડાઉન માલિક ભરતભાઈ મેરતવાલાની ફરિયાદ લઇ તપાસનો ધમધમાટ બોલવ્યો હતો.અજણ્યા ચોર સખ્સોએ ગોડાઉનની ઓફીસના પાછળના ભાગેથી પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.દરમ્યાન ચોરીની ઘટના બાદ ઉધના પોલીસે કામ કરતા આશરે 35 જેટલા કારીગરોની પૂછપરછ સાથે  આસપાસના સીસીટીવી મેળવવા સહીત તપાસ શરુ કરી.જ્યાં ગોડાઉનમાં કામ કરતા સુપર વાયસર  માલા ઉર્ફે બળવંત ઉર્ફે વાઘાજી રાઠોડ અને પ્રકાશ સોલંકી નામના સખ્સો પર  પોલીસને શંકા જતા તેની ઉલટ તપાસ કરાઈ હતી.જ્યાં પોલીસની ઉલટ તપાસમાં બંને ઇસમો પડી ભાંગ્યા અને ચોરીની કબુલાત કરી છે.

સાથે જ આરોપીઓએ ચોરી કરવા પાછળનું  કારણ પણ પોલીસને જણાવ્યું છે.વતનમાં પોતાની  જમીન ગીરવે હોય તેઓએ સુરત આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે.જોકે સત્ય હકીકત શું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, ચોરી, જમીન, ફેક્ટરી, સુપરવાઇઝર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन