Home /News /crime /

થરાદઃયુવતિનું અપહરણ કરવા આવેલ યુવકને ફટકાર્યો, મોત

થરાદઃયુવતિનું અપહરણ કરવા આવેલ યુવકને ફટકાર્યો, મોત

પાલનપુરઃ બનાસકાઠામાં જાણે ક્રાઈમ હબ બની ગયું હોય તેમ એક પછી એક હત્યાના લુંટ અને અપહરણ ભારે વધારો થવા પામ્યો છે. ત્યારે શુક્રવારે થરાદના સરોલ ગામે યુવતીનું અપહરણ કરવા ચાર યુવકો આવ્યા હતા આ દરમિયાન એક યુવક પકડાઇ જતા લોકોના મેથીપાક ખાવો પડ્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ યુવકો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. મૃતક યુવકનું નામ અલ્પેશ રાવળ હોવાનું જાણવા મળે છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પાલનપુરઃ બનાસકાઠામાં જાણે ક્રાઈમ હબ બની ગયું હોય તેમ એક પછી એક
હત્યાના લુંટ અને અપહરણ  ભારે વધારો થવા પામ્યો છે. ત્યારે શુક્રવારે થરાદના સરોલ ગામે યુવતીનું અપહરણ કરવા ચાર યુવકો આવ્યા હતા આ દરમિયાન એક યુવક પકડાઇ જતા લોકોના મેથીપાક ખાવો પડ્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ યુવકો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. મૃતક યુવકનું નામ અલ્પેશ રાવળ હોવાનું જાણવા મળે છે.

થરાદ તાલુકાના સારોલ ગામમાં અપહરણના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે.બનાસકાંઠાના થરાદ તાલુકાના સરોલગામ વિવાદમાં સપડાયુ છે.થરાદના સરોલ ગામે મોડી રાતે ચાર યુવકોએ યુવતીના ઘરે જઈને અપહરણનો પ્રયાસ કર્યો હતો.જો કે યુવતીના પરિવારજનોને આ વાતની જાણ થતાં ચારેય યુવકોનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને યુવતીના પરિવારજનોએ ચારેય યુવકોને ઢોર માર માર્યો હતો.

ઈજાગ્રસ્ત ચારેય યુવકો પૈકી ત્રણ યુવકોને થરાદ હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાંથી એક વ્યક્તિનુ પાલનપુર સિવીલ હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું.જોકે આ સમગ્ર પ્રકરણમાં પ્રેમ પ્રકરણની આશંકા સેવાઈ રહી છે.અલ્પેશ રાવળ
First published:

Tags: અપહરણ પ્રયાસ, ક્રાઇમ, ગુનો, મોત, યુવક, હુમલો

આગામી સમાચાર