તંગદીલીને પગલે આખમાં આસુ સાથે 35 ભરવાડ પરિવારે ગામ છોડ્યું

થાનઃ થાન તાલુકાનાં નવાગામમાં છેલ્લા કેટલાક સમયથી બે જુથો વચ્ચે અથડામણને પગલે તંગદીલીનો માહોલ હતો ત્યારે ગઇકાલે ૩૫ થી વધુ માલધારી કુટુંબોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામ છોડી હીજરત કરી હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:
થાનઃ થાન તાલુકાનાં નવાગામમાં છેલ્લા કેટલાક સમયથી બે જુથો વચ્ચે અથડામણને પગલે તંગદીલીનો માહોલ હતો ત્યારે ગઇકાલે  ૩૫ થી વધુ માલધારી કુટુંબોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામ છોડી હીજરત કરી હતી.

than s

થાન તાલુકાના નવા ગામ,.વીજળીયા,સારસાના સહિત આશરે ૫ થી વધુ ગામો માં ઘણા સમયથી કોળી અને ભરવાડ જૂથો વચ્ચે અથડામણનાં વારંમવાર બનાવો બને છે. જેમાં અનેક હત્યા–ફાઈરિંગ,ઘરો સળગાવા,મારામારી સહિત અનેક બનાવો બનતા આ તમામ ગામો માં બંને કોમો વચ્ચે વેરના બીજ રોપાતા એક બીજા લોહી તરસ્યા બનીને ખૂનની હોળી ખેલતા આ તમામ ગામો હાલ તો પોલીસ છાવણી ફેરવાયા છે.

ત્યારે ગઇકાલે માલધારીઓ પોતાની ગામના રહેલી ઘરી વખરી માલ પશુઓને આશરે ૩૦ જેટલી ટ્રકોમાં માલસામાન પશુને ભરી મહિલાઓ અને પુરુષો આંખમાં આશુ સાથે નવા ગામ છોડિયું હતું.
First published: