વડોદરામાં તસ્કર રાજ,એક જ રાતમાં પાંચ જગ્યાએ ચોરી

News18 Gujarati | News18
Updated: January 22, 2016, 3:11 PM IST
વડોદરામાં તસ્કર રાજ,એક જ રાતમાં પાંચ જગ્યાએ ચોરી
વડોદરાઃ વડોદરામાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગઇકાલે કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ એક જ રાતમાં અલગ અલગ પાંચ જગ્યાએ ચોરી કરી હતી. અને લાખોની મત્તા લઇ ફરાર થઇ ગયા હતા.

  • News18
  • Last Updated: January 22, 2016, 3:11 PM IST
  • Share this:
વડોદરાઃ વડોદરામાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગઇકાલે કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ એક જ રાતમાં અલગ અલગ પાંચ જગ્યાએ ચોરી કરી હતી. અને લાખોની મત્તા લઇ ફરાર થઇ ગયા હતા.

નવાપુરા, ગાંઘીનગરગૂહ,કોઠીપોળ, સહિતનાં વિસ્તારમાં ચોરી કરતા તસ્કરોએ જૈન મહિલા ઉપાશ્રયને પણ છોડ્યુ ન હતું. કોઠી પોળ વિસ્તારમાં આવેલ આ જૈન ઉપાશ્રયમાં તસ્કરો મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની ચાંદીની પ્રતિમાં સહિત રોકડ રૂપિયા મળી પચાસ હજારની ચોરી કરી હતી.તો નવાપુરાનાં એક મકાનમાંથી સવા લાખે અને દુકાનો મળી 3 લાખ ઉપરાંત નાં મુદ્દામાલની ચોરી કરી હતી.
First published: January 22, 2016, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading