Home /News /crime /

સુરતમાં મહિલાનું અપહરણ કરી ગેંગરેપ,રાતભર રોડ પર કણસતી રહી

સુરતઃ સુરતમાં મહિલાનું અપહરણ કરી ગેંગરેપ કરાયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ત્યારે મહિલાઓ માટે સુરક્ષિત મનાતા ગુજરાતના શહેરમાં બનેલી આ ઘટનાથી મહિલાઓ ચિંતિત બની છે.

  • News18
  • Last Updated :
સુરતઃ સુરતમાં મહિલાનું અપહરણ કરી  ગેંગરેપ કરાયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ત્યારે મહિલાઓ માટે સુરક્ષિત મનાતા ગુજરાતના શહેરમાં બનેલી આ ઘટનાથી મહિલાઓ ચિંતિત બની છે.

ગજેરા સર્કલ પાસેથી મહિલાનું અપહરણ કરી નશામાં ધુત પાંચ શખ્સોએ સાયણ ચેકપોસ્ટ પાસે લઇ જઇ દુષ્કર્મ આચર્યું છે. કડકડતી ઠંડીમાં રાતભર મહિલા રોડ પર કણસતિ રહી હતી. વહેલી સવારે 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે હાલ હજુ સુધી પોલીસ આ ગેંગરેપની ઘટનાથી અજાણ છે.જાણવા મળ્યા મુજબ ફૂટપાથ પર બેઠેલી મહિલાને કૈફીપીણું પીવડાવી અપહરણ કરાયું હતું.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, ગેંગરેપ, દુષ્કર્મ, મહિલા, સુરત

આગામી સમાચાર