સુરત# સુરતમાં યુ ટર્ન કાર્યક્રમમાં પાટીદારોઓ હોબાળો મચાવ્યો હતો. આ યુ ટર્ન કાર્યક્રમ દર રવિવારે યોજાય છે. યુ ટર્ન કાર્યક્રમમાં પાટીદારોએ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું અને સાથે જ કાર્યક્રમમાં 'જય સરદાર' 'જય પાટીદાર'ના નારા લગાવ્યાં હતા.

સુરત# સુરતમાં યુ ટર્ન કાર્યક્રમમાં પાટીદારોઓએ હોબાળો મચાવ્યો હતો. આ યુ ટર્ન કાર્યક્રમ દર રવિવારે યોજાય છે.
યુ ટર્ન કાર્યક્રમમાં પાટીદારોએ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું અને સાથે જ કાર્યક્રમમાં 'જય સરદાર' 'જય પાટીદાર'ના નારા લગાવ્યાં હતા. સ્થિતિ વધુ ન વણસે, તે માટે તકેદારી રાખીને પોલીસે કાર્યક્રમમાં પાટીદારોના ડીજે સ્પીકર-માઈક્રોફોન કબજે કરી અને 20થી વધુ યુવાનોની અટકાયત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર