Home /News /crime /

સુરતઃરાહત પેકેજની ઊજવણી કરતા ભાજપ કાર્યકરો પર પથ્થરમારો

સુરતઃ વરાછા રોડ વિસ્તારમાં મુખ્ય પ્રધાને જાહેર કરેલ રાહત પેકેજની ઊજવણી કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર તોફાનીઓએ પથ્થરમારો કરતા વાતાવરણમાં તંગદીલી છવાઇ ગઇ હતી. પોલીસે ટિયરગેસના સેલ છોડી પરિસ્થિતીને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા.

  • Web18
  • Last Updated :
સુરતઃ વરાછા રોડ વિસ્તારમાં મુખ્ય પ્રધાને જાહેર કરેલ રાહત પેકેજની ઊજવણી કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર તોફાનીઓએ પથ્થરમારો કરતા વાતાવરણમાં તંગદીલી છવાઇ ગઇ હતી. પોલીસે ટિયરગેસના સેલ છોડી પરિસ્થિતીને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા.

મેયર નિરંજન ઝાંઝમેરાની કાર પર પથ્થરમારો પણ થયો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ મેયરને સુરક્ષિત સ્થાને ખસેડાયા હતા. 15 થી 20 હજારનું ટોળું વરાછા મીની બજાર ધસી આવી bjpના કોર્પોરેટર અને ધારાસભ્ય પર પથ્થરમારો કર્યો હતો.મીની બજાર વિસ્તારમાં ત્રણ ટિયરગેસના સેલ છોડાયા છે. પોલીસે તોફાનીઓની અટકાયત કરવાનું શરૂ કર્યું છે.
First published:

Tags: ગુજરાત, પથ્થરમારો, પાટીદાર આંદોલન, ભાજપ, રાજકારણ, રાહત પેકેજ, વિવાદ, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन