Home /News /crime /

સુરતઃતાત્રિકવિધી માટે 6વર્ષના બાળકનું અપહરણ, માથુ કરાયુ ધડથી અલગ

સુરતઃ શહેરના ડિડોલી વિસ્તારમાં આવેલ ઓમનગર ખાડીમાંથી બે દિવસ પુર્વે ગુમ થયેલા બાળકની માથા વગરનું ધડ મળ્યું છે. તેની પાસેથી કંકુ,લીબુ,મરચા તેમજ લાલ કપડુ પણ મળતા તાંત્રિક વિધિ કરવા અપહરણ બાદ હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે. પોલીસ તેમજ એફએસએલ ટીમે વધુ તપાસ હાથ ધી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ શહેરના ડિડોલી વિસ્તારમાં આવેલ ઓમનગર ખાડીમાંથી બે દિવસ પુર્વે ગુમ થયેલા બાળકની માથા વગરનું ધડ મળ્યું છે. તેની પાસેથી કંકુ,લીબુ,મરચા તેમજ લાલ કપડુ પણ મળતા તાંત્રિક વિધિ કરવા અપહરણ બાદ હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે. પોલીસ તેમજ એફએસએલ ટીમે વધુ તપાસ હાથ ધી છે.

ડિંડોલી વિસ્તારમાં રઘુભાઈની ચાલમાં આવેલી બાલાજીનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ માલાકારનો 6 વર્ષનો દિકરો સંજય ગત 19મીના રોજ ગુમ થયો હતો. સંજય માલાકારના પિતા મુળ બિહારી છે અને સુરતમાં તેઓ મજુરી કરી ગુજરાતન ચલાવે છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन