Home /News /crime /

સુરતઃ પગાર ન વધારતા કારખાના પર તોફાનીઓનો પથ્થરમારો

સુરતઃસુરતના પાંડેસરામાં તોફાનીઓએ કારખાના બંધ કરાવવા માટે પથ્થરમારો કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તોફાનીઓ મારૂતિ ઇન્ડસ્ટ્રીયલમાં કારખાના બંધ કરાવવા માટે ગયા હતા . પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

  • Web18
  • Last Updated :
સુરતઃસુરતના પાંડેસરામાં તોફાનીઓએ કારખાના બંધ કરાવવા માટે પથ્થરમારો કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તોફાનીઓ મારૂતિ ઇન્ડસ્ટ્રીયલમાં કારખાના બંધ કરાવવા માટે ગયા હતા . પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

sur pat1

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાપડ ઉદ્યોગ મારુતિ ઇન્ડસ્ટરીમાં કેટલાક અસામાજિક તત્વોએ પગાર વધારાની માંગ સાથે પથ્થરમારો કરી  કાપડનાં કારખાના બંધ કરાવતા હોબાળો મચી ગયો છે.

છેલ્લા 15 દિવસ થી સમગ્ર સુરત શહેર માં પાવર લુમ્સ ઉદ્યોગ અસામાજિક તત્વોનાં કહેરથી ભયભીત છે એવામાં કાપડ ઉદ્યોગને કરોડો રૂપિયાનો નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે  ઘટનાની જાણ થતાજ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

અને 8 થી 10 અસામાજિક તત્વો ને શોધી તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી છે. જોકે હાલ તો પાંડેસરા વિસ્તારમાં અજંપા ભરી શાંતિ છે પરંતુ અસામાજિક તત્વો અન્ય વિસ્તારમાં ભય ફેલાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે.
First published:

Tags: અટકાયત, કારખાનું, ક્રાઇમ, ગુનો, પથ્થરમારો, પોલીસ`, રોષ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन