Home /News /crime /

પાટીદારો પર ટીપ્પણી કરનાર MLAને ચેલેન્જના પોસ્ટર,માનું દુધ પીધુ હોય તો આવી જા

સુરતઃસુરતના વરાછા રોડ વિસ્તારમાં ધારાસભ્ય જશા બારડ વિરુદ્ધ ખુલ્લી ચેલેન્જ કરતા પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં ધારાસભ્ય જશા બારડને ઉદ્દેશીને માનુ દુધ પીધુ હોય તો આવી જા તેવું કહેવાયું છે. પાટીદાર સમર્થકોએ પોસ્ટર લગાવી ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.ધારાસભ્ય જશા બારડે પાટીદારો વિરુદ્ધ ટીપ્પણી કરી હતી જેને લઇને રોષ ભભૂક્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સુરતઃસુરતના વરાછા રોડ વિસ્તારમાં ધારાસભ્ય જશા બારડ વિરુદ્ધ ખુલ્લી ચેલેન્જ કરતા પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં ધારાસભ્ય જશા બારડને ઉદ્દેશીને માનુ દુધ પીધુ હોય તો આવી જા તેવું કહેવાયું છે. પાટીદાર સમર્થકોએ પોસ્ટર લગાવી ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.ધારાસભ્ય જશા બારડે પાટીદારો વિરુદ્ધ ટીપ્પણી કરી હતી જેને લઇને  રોષ ભભૂક્યો છે.
First published:

Tags: એમએલએ, ટિપ્પણી`, ધારાસભ્ય, પાટીદાર આંદોલન, રોષ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन