પાંડેસરા પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓની કરી ધરપકડ

સુરતમાં પાંડેસરા પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓની ધરપકડ કરી છે.

સુરતમાં પાંડેસરા પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓની ધરપકડ કરી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરત# સુરતમાં પાંડેસરા પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓની ધરપકડ કરી છે.

srt1

પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, જુગાર રમનાર જુગારીઓ ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ છે, તેમની પાસેથી 69 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

Surat Pandesara Police Station

જો કે, દરોડાની કાર્યવાહી બાદ પાંડેસરા પોલીસની ભૂંડી ભૂમિકા બહાર આવી છે. જુગાર રમનાર જુગારીઓ ટેક્સટાઈલ ઉદ્યોગપતિ હોય તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનાને બદલે પોલીસે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી છે.

પાંડેસરા પોલીસે દરોડા પડી કાર્યવાહી તો કરી પરંતુ જુગારીઓ માલેતુજાર હોય તેમની આગતા સ્વાગતામાં પોલીસ જોતરાઈ હોય હતી.
First published: