સુરતઃઘાતક હથિયારથી બાઇક ચાલકને લૂંટી લેનારા બે આરોપી ઝબ્બે

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં તારીખ 23મીના રોજ પોતાની મોટર સાઇકલ પર જતા બે મિત્રોને અટકાવી બે હિન્દી ભાષી યુવાનોએ લુંટ ચલાવી હતી.ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી 80 હજારની લુટમાં સંડોવાયેલા બે રીઢા આરોપીને પોલીસે પકડી લીધા છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં તારીખ 23મીના રોજ પોતાની મોટર સાઇકલ પર જતા બે મિત્રોને અટકાવી બે હિન્દી ભાષી યુવાનોએ લુંટ ચલાવી હતી.ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી 80 હજારની લુટમાં સંડોવાયેલા બે રીઢા આરોપીને પોલીસે પકડી લીધા છે.

આરોપી પ્રશન ઉર્ફે તન્યા પિતવાસ બિસોઈ અને પીન્ટુ ઉર્ફે મોન્ટુ શંકર કંસારીને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. પોલીસને બાતમી મળી હતી કે તારીખ 23 મીના રોજ મોટા વરાછા ખાતે રહેતા મુકેશ ખેની અને રાજુ ભાઈ સાથે પોતાની મોટર સાઇકલ પર અશ્વનીકુમાર પર આવેલ જુગારધામ પર જુગાર રમવા ગયા હતા,જ્યાં જુગારમાં પૈસા હારી ગયા બાદ જુગારના હારેલા પૈસા નહિ આપી ત્યાંથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે બે હિન્દીભાષી યુવાનોએ મુકેશભાઈની બાઈક અટકાવી તેમના ખિસ્સામાં રહેલ આઈ ફોન કાઢી લેવાનો પ્રયાસ કર્યો હતો.

આથી મુકેશ્ભાઈયે તેમનો સામનો કરતા આ ઇસમોએ મુકેશભાઈ પર ચપ્પુ જેવા હથિયારથી પેટ અને જાંઘને ભાગે હુમ્લો કરી 80 હજાર રોકડા રૂપિયા લઇ ભાગી છૂટ્યા હતા.આ ઘટના સંદર્ભે વ્રરાછા પોલીસે લૂટ અને હત્યા ના પ્રયાશનો ગુનો નોધી તપાસ શરુ કરી હતી,ત્યારે આ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.ત્યારે લૂતેલા રૂપિયા પણ પોલીસે કબજે લિધા હતા,પકડાયેલા આરોપીમાં પ્રસન દીસોઈ અગાઉ વાહનચોરી અને ચપ્પુ જેવા હથિયારો સાથે પકડાય ચુક્યો છે. અને પીન્ટુ કંસારી દેસી તમંચા જોડે પકડાયેલ હતો. જેથી આ બન્ને રીઢા ગુનેગારો વિરુધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published: