Home /News /crime /સુરતઃશ્રમજીવીના હાથમાં ડિટોનેટર ફાટતા બંને હાથ કાપવા પડ્યા, નદી કિનારે ગયો હતો માછલા પકડવા!

સુરતઃશ્રમજીવીના હાથમાં ડિટોનેટર ફાટતા બંને હાથ કાપવા પડ્યા, નદી કિનારે ગયો હતો માછલા પકડવા!

સુરતઃવ્યારાની મીઢોળા નદીના પટમાં એક શ્રમીકના હાથમાં ફાટેલા ડિટોનેટરને કારણે તે ગંભીર રીતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. તેના બંને હાથ કાપવા પડ્યા હતા તેમજ તેના હાથના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જેની તસવીર જોતા અરેરાટી પ્રસરી શકે તેવા દ્રશ્યો હતા. સ્થળ પર પણ લોહી તેમજ માંસના લોચા જોઇને લોકો કંપી ઉઠ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    સુરતઃવ્યારાની મીઢોળા નદીના પટમાં એક શ્રમીકના હાથમાં ફાટેલા ડિટોનેટરને કારણે તે ગંભીર રીતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. તેના બંને હાથ કાપવા પડ્યા હતા તેમજ તેના હાથના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જેની તસવીર જોતા અરેરાટી પ્રસરી શકે તેવા દ્રશ્યો હતા. સ્થળ પર પણ લોહી તેમજ માંસના લોચા જોઇને લોકો કંપી ઉઠ્યા હતા.

    પ્રાપ્ત વિગત મુજબ કડિયા કામ કરતો અતુલ રામજી કોકમી સમય મળે ત્યારે અવાર નવાર મિઢોળા નદીના પટમાં જતો હતો અને તેને ડિટોનેટર બ્લાસ્ટ કરી માછલીઓને પકડતો હતો. જેથી ગઇકાલે સાંજે પણ તે આ રીતે નદીના પટમાં ગયો હતો. જો કે આ વખતે જાણે તેને મોતને નજરે જોવું પડ્યું હતું. અને હાથમાં જ ડિટોનેટર ફાટ્યું હતું. બ્લાસ્ટ થતા તેના બંને હાથના ફુરચા અને માસના લોચા ઉડીને નજીકના સ્થળે પડ્યા હતા. જો કે બ્લાસ્ટનો અવાજ સાંભળી નજીકના લોકો દોડી આવ્યા હતા. અને અતુલને સારવાર માટે ખસેડ્યો હતો.
    First published:

    Tags: અકસ્માત, ઘાયલ, નદી, બ્લાસ્ટ, સુરત