શરીર પર મેલુ નાખી રૂ.4લાખ ભરેલા હીરાની લૂંટથી ચકચાર

સુરતઃ સુરતના વરાછાનાં મારુતિ ચોક નજીક કાળુભાઈ જે હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે અને દરરોજ કારખાનેથી હીરાની ઓફિસે હીરા લેવા અને આપવા જતા હોય છે ત્યારે આજે તે હીરાની ચોરીઘટના સામે આવી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

સુરતઃ સુરતના વરાછાનાં મારુતિ ચોક નજીક કાળુભાઈ જે હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે અને દરરોજ કારખાનેથી હીરાની ઓફિસે હીરા લેવા અને આપવા જતા હોય છે ત્યારે આજે તે હીરાની ચોરીઘટના સામે આવી છે.

કતારગામથી આશરે 4 લાખના હીરા લઇ પોતાની એકટીવાની ડેકીમાં મુકીને કાળુભાઇ કારખાને આવતા હતા ત્યાં રસ્તામાં મારુતિ ચોક નજીક કાળુભાઈની પીઠ પાછળ કાઈ ખંજવાળ આવતા તેમને એકટીવા સાઈટમાં રાખી સર્ટ સાફ કરવા ગયા અને ત્યાજ કોઈ એકટીવાની ડેકીમાંથી કોઈએ થેલો લઇ ગાયબ થઇ ગયો અને થેલામાં 4 લાખના કાચા હીરા હતા.

ઘટનાની જાણ વરાછા પોલીસને થતા ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થેળે પહોચી ગઈ હતી અને તપાસ ચાલુ કરી છે. ધટનાને જોતા કોઈ જાણ ભેદુ હોવાનું પોલીસને લાગી રહ્યું છે જેથી પોલીસે તે દિશામાં તપાસ ચાલુ કરી છે.

First published: