પૈસાદાર બનવા ઘરમાં જ કુંટણખાનું, પતિ શોધતો ગ્રાહક-પત્નિ પાસે મોકલતો

News18 Gujarati | News18
Updated: February 2, 2016, 10:12 AM IST
પૈસાદાર બનવા ઘરમાં જ કુંટણખાનું, પતિ શોધતો ગ્રાહક-પત્નિ પાસે મોકલતો
સુરતઃ રાતોરાત પૈસાદાર બનવા માટે ઘરમાં જ ચલાવાતા કુંટણખાનાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. નવસારીના મીથીલાનગરી વિસ્તારમાં નટવર ખેતાજી ઠાકોરે પત્નીને જ કુંટણખાનામાં બેસાડી રૂપિયા રડી લેવા ગોરખધંધો શરૂ કર્યો હતો.

  • News18
  • Last Updated: February 2, 2016, 10:12 AM IST
  • Share this:
સુરતઃ રાતોરાત પૈસાદાર બનવા માટે ઘરમાં જ ચલાવાતા કુંટણખાનાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. નવસારીના મીથીલાનગરી વિસ્તારમાં નટવર ખેતાજી ઠાકોરે પત્નીને જ કુંટણખાનામાં બેસાડી રૂપિયા રડી લેવા ગોરખધંધો શરૂ કર્યો હતો.

નવસારીના મિથિલાનગરી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરનાર નટવર ખેતાજી ઠાકોરએ ઘમાં કુંટણખાનું શરૂ કરીને જાતે ગ્રાહક શોધી લાવી પત્ની પાસે શરીર સુખ માણવા મોકલતો હતો. બાતમીના આધારે આ ગોરખધંધાનો પર્દાફાશ કરવા એલસીબીની ટીમના કોન્સ્ટેબલને ગ્રાહક બનીને કૂટણખાના ઉપર મોકલ્યો હતો. અને સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કરાયો હતો. કૂટણખાનુ ચલવતા નટવર ઠાકોર તથા તેની પત્નીને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 2, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading