Home /News /crime /

સુરતઃએક્ટીવા પર આવેલો યુવક ધોળા દિવસે ડુપ્લિકેટ ચાવીથી કાર ઉઠાવી ગયોઃઘટના સીસીટીવીમાં કેદ

સુરતઃ સુરત સરથાના માં થયેલ કાર ની લાઈવ ચોરી સીસીટીવી કેમેરા માં કેદ થઇ ગઈ છે.મોટા બાપ નો છોકરો હોય તેમ એટીકેટીમાં આવીને મોંઘી દાટ કાર ની ચોરી કરીને પલાયન થઇ જાય છે. દિનદાહદે કાર ની ચોરી થતા સરથાણા પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ સુરત સરથાના માં થયેલ કાર ની  લાઈવ ચોરી સીસીટીવી કેમેરા માં કેદ થઇ ગઈ  છે.મોટા બાપ નો છોકરો હોય તેમ એટીકેટીમાં આવીને મોંઘી દાટ કાર ની ચોરી કરીને પલાયન થઇ જાય છે. દિનદાહદે કાર ની ચોરી થતા સરથાણા પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
સુરતમાં કાર ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક કાર ની ચોરી સરથાણા વિસ્તારમાં થઇ છે.રીપેરીંગ માટે એક કાર એસી ના ગેરેજમાં કાર મલિક કે મૂકી હતી.કારની ચોરી કરનાર તસ્કરો એ તેજ કાર ને નિશાન બનાવી હતી . કાર ની લાઈવ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે.

સીસીટીવી ફૂટેજમાં સાફ પણે દેખાય છે એક ઈસમ બિન્દાસ્ત પણે પહેલા એસી નું રીપેરીંગની દુકાનમાં આવે છે ત્યાર બાદ ફોન પર વાત કરતો કરતો દુકાન ની આજુબાજુ બાજ નજર રાખીને ધીરે ધીરે કાર પાસે પહોંચે છે અને  કારમાં ડુબ્લિકેટ ચાવી લગાવીને ઈસમ કાર લઈને ફરાર થઇ ગયો હતો.હાલ તો દુકાન મલિક આ મામલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ નાઆધારે તપાસ આદરી છે .

જોકે દિનદાહદે તસ્કરે  પોલીસ ના કોઈ પણ દર વગર બિન્દાસ્ત પાને કાર ની ચોરી ને અંજામ આપીને પલાયન થઇ જતા સરથાના પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
First published:

Tags: કાર ચોરી, કેમેરા, ક્રાઇમ, સીસીટીવી, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन