Home /News /crime /

સુરતઃઅંધાધુધ ફાયરિંગ કરી આંગડિયાને લૂંટવાનો પ્રયાસ

સુરતઃ સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. વિસ્તારમાં આવેલી પટેલ મગન શંકર આંગડિયાની ઓફિસને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો.

  • Web18
  • Last Updated :
સુરતઃ સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. વિસ્તારમાં આવેલી પટેલ મગન શંકર આંગડિયાની ઓફિસને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો.

કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા લૂટારૂઓએ અહીં પહોંચી અંધાધુધ ફાયરિંગ કરીને ભયનો માહોલ સર્જી લીધો હતો. જો કે લૂંટ કરવામાં સફળ રહ્યા છે કે નહીં તે અંગે કોઇ વિગતો હજુ પ્રાપ્ત થવા પામી નથી. પોલીસે નાકાબંધી કરી અને તપાસ હાથ ધરી છે.
First published:

Tags: આંગડિયા કર્મચારી, આંગડિયા પેઢી, ક્રાઇમ, ગુનો, પોલીસ`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन