Home /News /crime /

અમદાવાદ જમીન મુદ્દે બિલ્ડર-રહીશો વચ્ચે પથ્થરમારો,3 ઘાયલ

અમદાવાદઃશહેરના મણીનગર વિસ્તારમાં આજે બે સમાજના લોકો અને બિલ્ડરો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસ જવાન સહિત ત્રણ જણા ઘાયલ થયા છે. એક યુવતીને પણ પથ્થરમારામાં ઇજા પહોચી છે. જેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસની પાંચ ગાડી ઘટનાસ્થલે પહોંચી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃશહેરના મણીનગર વિસ્તારમાં આજે બે સમાજના લોકો અને બિલ્ડરો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસ જવાન સહિત ત્રણ જણા ઘાયલ થયા છે. એક યુવતીને પણ પથ્થરમારામાં ઇજા પહોચી છે. જેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસની પાંચ ગાડી ઘટનાસ્થલે પહોંચી છે.
આ વિસ્તારમાં બિલ્ડરોની જમીન આવેલી છે. અહીં રહેતા ઝુંપડાવાસીઓને લાલચ આપી જમીન ખાલી કરાવી દેવાઇ હતી. આજે એ લોકો અહીં પહોંચતા તેમણે બિલ્ડર સાથે ઘર્ષણ થયું હતું અને મામલો ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયાનું જાણવા મળે છે. મણીનગર પોલીસે ત્રણ વ્યક્તિની અટકાયત કર્યાનું જાણવા મળે છે.
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, ગુનો, પથ્થરમારો, પોલીસ, બિલ્ડર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन