સલામતીમાં છીન્ડા,રાજકોટ એરપોર્ટ પર 20 દિવસમાં બીજીવાર ચોરી

News18 Gujarati | Web18
Updated: December 24, 2015, 2:22 PM IST
સલામતીમાં છીન્ડા,રાજકોટ એરપોર્ટ પર 20 દિવસમાં બીજીવાર ચોરી
રાજકોટઃ રાજકોટ એરપોર્ટ ઉપર સલામતીના છીન્ડા ફરી એકવાર બહાર આવ્યા છે. જેમાં ગઇકાલે એરપોર્ટ પેરામીટ રોડ પરથી ફિટીગ અને બ્લાસ્ટ ચોરાઈ જતા ગાધાગ્રામ પોલીસમાં એરપોર્ટ ઓથોરેટીના અધીકારી એ ફરીયાદ નોધાવી છે.

  • Web18
  • Last Updated: December 24, 2015, 2:22 PM IST
  • Share this:
રાજકોટઃ રાજકોટ એરપોર્ટ ઉપર સલામતીના છીન્ડા ફરી એકવાર બહાર આવ્યા છે. જેમાં ગઇકાલે એરપોર્ટ પેરામીટ રોડ પરથી ફિટીગ અને બ્લાસ્ટ ચોરાઈ જતા ગાધાગ્રામ પોલીસમાં એરપોર્ટ ઓથોરેટીના અધીકારી એ ફરીયાદ નોધાવી છે.

એરપોર્ટ પર એરગ્રાક્ટના ઉતરાણ વખતે રાત્રીના સમયે સકેત આપતા આ બે સાધનોની ચોરી થય જવા પામી છે.20 દિવસ પૂર્વેએ એરપોર્ટના એન્ટીનાની ટોરી થયા બાદ એરપોર્ટમાં બીજો ચેરીનો બનાવ પામોય છે.અને પોલીસ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.
First published: December 24, 2015, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading